________________
[ ૩૮ ]
સ્થિર નહિં રહેતા એક સ્થાને, ક્ષેત્ર ધણાં સચવાય; વિચરતા મુનિરાય સ્થળા સ્થળ, ઉપગારી અહુ થાય. હાલના સમય માંહે મહુ ભાગે, રહે છે મુનિ સમુદાય; અમદાવાદકે પાલીતાણામાં, જીજ ક્ષેત્ર જળવાય. લેાક રૂચી ઘટતી ગઈ તેહથી, કમિ ઉપગારી થાય; આવુ થતું નહિં એહ વખતમાં, વિચરતા મુનિરાય. એહ મિના મુનિ આગેવાનાને, ધારવા ચેાગ્ય જણાય, સુગમ વિહાર છતા પરમાદને, શા માટે સેવાય ? ઉપગાર બુદ્ધિ વડે સહિ કટ્ટને, મુશ્કેલિમાં મુનિરાય; વિચર્યો ગ્રહા દષ્ટાંત્ત જો તેહનું, પરમારથ વૃદ્ધિ થાય. આત્મહિત પ્રયત્ન આધુનિક, આદરવા મુનિરાચ, થાય કટિ≠ એહુ અમારી, પ્રાર્થના આપને આય. ઉત્તમપદ પ્રાપ્તિ વેઠ્યા વિણુ, કષ્ટ ન કયાંય કળાય; તાપ સહન કરવા પડે * પયને, તેજ માવા ખેંચાય. મથન સહન કરતા દહીંમાંથી, માખણ નીકળી જાય; અગ્નિવ્યથા માખણુ પણ મ્હેતા, પ્રાપ્તિ ઘીઇની થાય. માટે મહત્વતા પ્રાપ્તિ માટે કષ્ટની જરૂર જણાય; પૂવે ઇંદ્રિય મન્ દેહ દમન કરિ, મેાક્ષ ગયા મુનિરાય, એહ ચરિત્ર નાયક સત્કાર્યનું, અનુકરણ જો થાય, આત્મ હિત પરાયણ થાંયે, આધુનિક મુનિરાય, આગણી ત્રીશમાં પાલીતાણાથી, વૃદ્ધિચંદ્રજી મુનિરાય; ભાવનગર આવ્યા વિચરતા, ચામાસુ અહિં થાય. ઉઠી ગઇ કેટલાક શ્રાવકની, રૂચિ ક્રિયામાં આંય; શાસ્ત્ર ધાર બતાવી તેહુને, દઢ કરતા મુનિરાય, માટા ભાવનગર હેાવાથી, શ્રાવકના સમુદાય; વિદ્યાભ્યાસ કરી શકે એવા, માળક પણ દેખાય.
* પય.
Jain Education International
For Private & Personal Use Only
વધ્યા
વચ્ચેા
વા
વધ્યા ૫
વચ્ચેા
વા૦ ૬
વધ્યા
વચ્ચે
વચ્ચે
વચ્ચેા
વચ્ચે
છ
૮
વચ્ચેા ૯
વચ્ચે
વચ્ચેા
વધ્યા
વધ્યા ૧૧
વા
વધ્યા ૧૨
વધ્યા
વા૦ ૧૩
વધ્યા
વધ્યા ૧૪
વા
વધ્યા ૧૫
વધ્યા વધ્યા ૧૬
www.jainelibrary.org