SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ ] ઉન્માથી કઈક ઉદ્ધરતા, ઉપગાર અતિશય કરતા સદ બધા મૃત્તને ધરતા શ્રોતા અહિં કનેરે; વસી(આંકણું) ઉપદેશ વડે મુનિરાય રે, મુળચંદ વેલશી આયરે યાત્રા અભિલાષી થાતા, વિનતીથી સાથે જાતા; શંઘસહિત મુનિશ્વર સાથે પહોંચ્યા સિંહાકનેરે. વસી. ૨ તિથધિપતી ને આયરે, ભેટી અતિ હર્ષિત થાય, દર્શન વિજ્યમુનિરાય, કાળધર્મ પામ્ય ગુરૂભાય; સમ્યક્ પ્રકારે કરિ આરાધના અહિં કનેરે. વસી૩ આત્માથી હતા ઉપગારીરે, બેવર્ષ અગાઉ પધારી રે; ઉપગાર અતિ અહિ કરતા, અહિં અંતઃ અવસ્થા ધરતા ચેગ વહન કરવા તસ શિષ્ય ગયાતા ગણું કનેરે. વસી. ૪ વડિદિક્ષા અવસર થાયરે, કેવળ વિજ્ય મુનિરાય રે; તસમૂળ ગુરૂજી અભાવે, વૃદ્ધિચંદ શિષ્ય ત્યાં થાવે, સ્થાપે મુળચંદજી ગણી વડિ દિક્ષા દઈ અને રે. વસી. ૫ ગુરૂભાઈ વિચારથી થાયરે, એ પ્રથમ શિષ્ય મુનિરાય, ઈચ્છા પિતે નહિ ધરતા, સિદ્ધક્ષેત્ર ચોમાસુ કરતા વિક્રમ ઓગણું ઓગણત્રીશનું રહિ અહિં કને રે. વસી. ૬ દેશી પરદેશી આંયરે, આવી શ્રાવક સમુદાય; એ ચોમાસુ અહિં રહેતા, પ્રતિ બેધ તેહને દેતા; દુર્લભ પરિચયે મહા ઉપગારી યા અહિં કને રે. વસી. ૭ ઢાળ-નવમી. (રાગ ધન્યાશ્રી.). સંગી મુનિ સમુદાય, વચ્ચે હવે, સંવેગી મુનિ સમુદાય; બટેરાય મુનિ પરિવારની, વૃદ્ધિ વિશેષે થાય. વચ્ચે (એઆકણી) જોર ઘટ્યું યતિઓનું સ્થળે સ્થળ, વિચરતા મુનિરાય; વચ્ચે રાગી થયા લેકે સાધુના, સુગમ વિચરવું થાય. વળે. ૨ કાઠીયાવાડ અને ગુજરાતે, અડચણ જરી ન જણાય; વળે. . વિહારની તત્પરતા વાળા એહ વખત મુનિરાય. વોટ 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy