SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬ ] ધેાલેરા તરફ આગણત્રીશે જતાં, વૃદ્ધિચદજી મુનિરાય; મુનિશ્વર અહિંયા પહોંચતાં શ્રાવક તરફથી, સત્કાર અતિશય થાય. મુ॰ સ૦ ૧૪ શ્રીજ આવી ગયેલ અહિ તુ માં, તિમયતિ રાગી બહુ સમુદાય મુ પગલા પડાવે કરે પધરામણી, દ્રવ્યાક્રિક વડે પુજાય. મુ॰ સ૦ ૧૫ પુષ્ટિ દેખી અહિં ઉન્માની, હકિકત સમજાવે મુનિરાય; મુ આગળના શ્રી પૂજ્ય યતિતણી, વર્તણૂક જણાવે આંય. મુનિ સ૦ ૧૬ પૂરવે કાઇ કાઇ યતિ શ્રી પૂજ્યજી, કાંઇક પરિગ્રહ મુર્છાવત; મુનિ。. ઔ સંસર્ગ વિરાગી રાગી હતા, ધર્મ માહે મતિવત. મુનિ॰ સ૦ ૧૭ ત્યાગી સચિત્તના ધર્મ સંબંધમાં, હતા કાર્ય પડે શુરવીર; મુનિ શકિતએ ભૂપતિ પણ રીઝાવતા, ધર્મ ઉન્નતિ કરવા ધીર. મુ॰ સ૦ ૧૮ ભૂલ સમજતા જેડુ પોતાતણી, વિદ્યા માંહે પુર્ણ પ્રયાસ; મુનિ જીત મેળવતાં વાંદવિવાદમાં, ખાટા ડાળ ન ધરતા ખાસ, મુ॰ સ૦ ૧૯ શુદ્ધ પંથે ચાલનાર પ્રશસતા, ઈચ્છક શુદ્ધ મારગના તેહુ; મુનિ આ વાતના હાલમાં આ તેહના, દેખાય છે કેટલા છેહ મુ॰ સ૦ ૨૦ ધીમે ધીમે શ્રાવકના દિલમાં, ઉતારે અહિંયા મુનિરાય; મુનિ સમજવા લાગ્યા વળ્યા ઉન્માર્ગ થી, રાગી શુદ્ધ મારગના થાય ૩૨૦૨૧ રૂદ્ધિ સાગર નામના આ વર્ષ માં, વેશ સ ંવેગીને ધરનાર; મુ૦ સાધુ પડયા દ્રષ્ટિએ મુનિને, વ્યગ્ર મન લેાકેા કરનાર. મુ॰ સ૦ ૨૨ મંત્ર તંત્ર શુકન મુહુર્ગાદિથી, વહેમમાં નાખેલ લાક મુનિશ્વર રાણીકરેલ એરીતે કેઇકને, આડંબર દેખાયે ફેાક. મુનિ॰ સ૦ ૨૩ આવા વેશ ધારીના ક્દમાં, નહિ ફસાવાને મુનિરાય? મુનિશ્વર. ઉપદેશ દ્વારા તસ સમજાવવા, પરિશ્રમ કરતા અતિઆંય મુ॰ સ૦ ૨૪ કટક વાળાક્ષેત્ર સુધારતા, પ્રયાશ પૂર્વક મુનિરાય ? મુનિશ્વર. દુર્લભ દઢરાગી કશ્રિાવકેા, વાવતાધર્મ બિજનેસ્મય: મુ સ ૨૫ 66 "" ૮:૧-આઠમી. ( શાન્તિ પ્રભુજી સુખદાતા ત્રાતા તા! મનેરે એરાગ ) વસી ભાવદયા નિસ્પૃહિ ઉપગારી મુનિ મનેરે; ધોલેરા મંદર આવીરે, શુદ્ધ ધર્મ તત્ત્વ સમજાવીરે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy