SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] સતકાર્ય વ્યયે પુન્ય બંધ થાય, પૂર્વ સુકૃત્તથી પામ્યા આય; ભવાંત્તરમાં પણ હિત દાય.... ...... વૃદ્ધિચંદ મુનિ ૬ ગુણચાર કૃપણ તે ગણાય ખરે, સદ્દવ્યય છતી શક્તિયે ન કરે, પસ્તાય ઘસી કર તે આખરે. .... ..વૃદ્ધિચંદ મુનિ૭ પ્રતિબંધ એ રિત મુનિ કરતા, સમય સુચક શાંત્તતા ધૈર્યતા ગુણે ઝળકી નીકળેલ હતા. ..... ---વૃદ્ધિચંદ મુનિ ૮ ઉપદેશામૃત સુણવા આવે, વિકસ્વર શ્રોતા દિલ થાવે; મગનભાઈ કરમચંદ ભાવે. • વૃદ્ધિચંદ મુનિ ૯ સંઘ સહિત સંગાથે મુનિરાય, આ વરસે કેશરીયા જાય; તારંગાદિ ભેટિ આવ્યા આંય... -વૃદ્ધિચંદ મુનિ ૧૦ ઉપકાર થતે જાણું આંય, ચોમાસુ રહા તે મુનિરાય; એગણી સત્તર વિક્રમ માંય..... ....વૃદ્ધિચંદ મુનિ ૧૧ ચોમાસુ એહ પુરણ થાતું, કાળધર્મ પામ્યા સાંભળ્યા માતુ જુઓ સંસાર ચકતાણું ખાતુ..... વૃદ્ધિચંદ મુનિ ૧૨ એગણી અઢાર, ઓગણી વીશ, કરે આંહિ ચોમાસા કૃપાધિશ પ્રતિબોધ આપતા નીશદીન ... વૃદ્ધિચંદમુનિ ૧૩ છરી પાળતે શંઘ સિદ્ધગિરિરાય, અભિલાષી લહિ જાવા થાય; શેઠ દલપતભાઈ ભગુભાઈ.... ... વૃદ્ધિચંદ મુનિ ૧૪ વિનતી મુનિને આવવાને કરે, ભાવવૃદ્ધિ અતિશય શેઠ ધરે; સ્વિકાર્ય જાણ મુનિવરે...... .... વૃદ્ધિચંદ મુનિ ૧૫ રાગી અતિ દલપતભાય થતા, અતિ આડંબરે સિદ્ધગિરિ જતા; “દુર્લભ, નરભવ સફળો કરતા. વૃદ્ધિચંદ મુનિ ૧૬ ઢાળ પાંચમી. (જગજીવન જ. વાલ્વ હે.... એ રાગ ) સિદ્ધાચળ ગિરિ ભેટવા, આવતા દલપતભાઈ લાલરે; શવ સહિત સાથે હતા, વૃદ્ધિચંદજી મુનિરાય લાલ રે. સિદ્ધા. ૧ (એ આંકણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy