SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ ] દિક્ષા પર્યાય અલ્પ વર્ષના રે, સાધારણુ અભ્યાસ; તાય આધુનિક સમયમાં રે, શિષ્યની લાલચા ખાસ. એવુ નહાતુ એ સમયમાં રે, એહ દ્રષ્ટાંત્તો જણાય; “દુર્લ ભ” આવ્યા સાંભળ્યા રે, પાલીતાળુ ગુરૂરાય. 4800 ઢાળ ખીજી. .... પ્રા૦ ૨ ( જ્ઞાન દરિસન ચારિત્ર તપ વિય જ એ પાંચે આયારો રાગ, ) પાલીતાણે ગુરૂરાજ પધાર્યા, વૃદ્ધિચંદજી મુનિ જાણી, તિર્થાધિરાજ ગુરૂરિસનની. ઉમી હૃદય ભરાણી રે; પ્રાણી ગુરૂ નમિચે ગુણખાણી, તત્ત્વમેાધક જસવાણી રે, ....પ્રાણી ( એ આંકણી. ) છરી પાળતા શંધ સાથે અહિંથી, વૃદ્ધિચ ંદજી મુનિ નવે; મુળચંદ્રજી મુનિ એહવે ટાણે, સીહેાર થકી અહિં આવે હૈ. દેવગુરૂ સહ વંદન કરતા, હર્ષિત્ત અતિશય થાય; કેટલાક દિવસ રહિને અહીંથી, ભાવનગર સહુ જાય રે. સહુને ચામાસુ રાખવા માટે, આગ્રહ શ ંધના થાય; પશુ ઉપકાર વિશેષ થવાના, ધરતા હેતુ ખુટેરાય રે. અભિલાષા સંપૂર્ણ સરવની, કરવા બુદ્ધિ નિધાન; ભાવનગર ગધના આગ્રહથો પોતે રહ્યા આ સ્થાન રે. આજ્ઞા થતા વૃદ્ધિચંદ મુનિશ્વર, ગાઘે ચામાસુ જાય; ગુરૂ કૃપાથી આ ગામના શ્રાવક, હર્ષિત્ત અતિશય થાય રે. સિંહાર જવા મુળચટ્ટ મુનિને, આજ્ઞા કરે ગુરૂરાય; આગણી પન્નર વિક્રમ સાલે, ચાતુર્માસ ઇમ થાય રે પ્રબળ વિશેષ યતિનુ આ વખતે, ગેાધામાંહે જામેલું; દલીચ’દજીએ નિવાસી રહુને, મુકામ પણ બાંધેલુ રે મંત્ર ય’ત્રાદિથી અહિ' યતિઓ, કહેવાતા શક્તિવાળા; દ્રવ્ય પુત્રાદિકની લાલચથી, ભક્ત બનેલ આ શાળા રે પ્રા પ્રાણી પ્રાણી પ્રાણી Jain Education International ... નમા૦ ૨૦ For Private & Personal Use Only નમા૦ ૨૧ પ્રા ૩ પ્રા૦ ૪ મા ૫ o ૭ ૮ www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy