________________
નમક ૬
નમે
છે.
નમો. ૮
નમે
૯
નમ ૧૦
નમે ૧૦
[ ર૭ ] કાળ ધર્મ આ સાલમાં રે, પામ્યા સંસારી તાત; દુ:ખકર વ્યાધિ થઈ કરે રે, સંગ્રહણિ આઘાત. સભા સમક્ષ વ્યાખ્યાનની રે, આજ્ઞા આપે ગુરૂરાય; સુત્ર વ્યાકરણ વિપાકજી રે, ઉત્તરાધ્યન વંચાય. ચરિત્ર નાયકના સંબંધમાં રે, ત્રણે આ સાલ બનાવ; ધડે લેવા લાયક બન્યા રે, કરિયે મનન તસભાવ. દુરતિકમ છે કાળની રે, સ્થિતિ જુઓ દુ:ખદાય; ઈદ્ર ચંદ્ર હરિ ચકીથી રે, યોગેંદ્રથી ન રેકાય. પુત્ર પ્રતાપી છતા પિતા રે, ઉપકારી ગત થાય, દેખો સપાટે કાળને રે, કેયથી નવ રેકાય. અશાતા વેદની કર્મને રે, ઉદય જે વેળા થાય; વ્યાધિરૂપે પુન્યશાળીના રે, શરિરમાં પણ દેખાય. આયુષ્યની પૂર્ણતા સુધી રે, વાના વ્યાધિની જેમ, વ્યથા ઓછી વધતી કરે રે, આ વ્યાધિ પણ એમ. પૂર્વોપાર્જિત કર્મથી રે, મહાન નો ન મુકાય; વિચારવું એ સર્વને રે, એહ નિમિત્તથી થાય. અવિનીત શિષ્ય પાટે ચડી રે, રીઝવવા માંડે લેક ચોગ્ય જ્ઞાન આજ્ઞા વિના રે, આડંબર ધરિ ફેક જ્ઞાન પૂરણ મેળવ્યા છતા રે, વૃદ્ધિચંદજી મુનિરાય; વ્યાખ્યાને બેઠા નહિં રે, આજ સુધીમાં ક્યાંય. પ્રથમ પ્રારંભ વ્યાખ્યાનને રે, સભા સમક્ષમાં થાય; ચોગ્ય જાણું ગુરૂ આપતા રે, આજ્ઞા ત્યારે આંય. સુબેધિકાનું કર્યું નેતું રે, અવગાહન મુનિરાય; બાળાવધ કલ્પસૂત્રને રે, વાંચે એ કારણ આંય. ચાતુર્માસ પૂરણ થયે રે, ઓગણ પન્નર સાલ; દિક્ષા લેવા અહિંયા ચતે રે, શ્રાવક એક ઉજમાલ. દિક્ષા આપે ગુરૂ નામની રે, વૃદ્ધિચંદજી મુનિરાય; ભાવવિજય મુનિ તેહનું રે, નામ તે વખત સ્થપાય.
નમ ૧૨
નમે ૧૩
નમે ૧૪
નમ ૧૫
નમે ૧૬
નમો ૧૭
નમે ૧૮
નમે, ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org