SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬ ] સિદ્ધક્ષેત્ર ઉપર થઈ, ભાવનગરમાં જાય; રહે વૃદ્ધિવિજયને, બુદ્ધિવિજય ગુરૂ આય. નિત્યવિજય પ્રતાપી પુન્યવિજય મુનિરાય, આ સાલ માંહે થયા, ચરિત્રનાયક ગુરૂજાય; એકસો ત્રેતાલીશ, ગાથા એ પરિચ્છેદ, પડે પુન્યવંતની, “દુર્લભ”વાર ઉમેદ. અથ તૃત્તિય-પરિચ્છેદ. (દેહરા.) તિથપતિ બાવીશમાં, પ્રણમું દીન દયાળ; વૃદ્ધિચંદમુનિ ચરિત્રના, આગળ ગુણ રસાળ. ઢાળ-પહેલી. (ત્રીશ વરસ ઘરમાં વસ્યા રે, સુખભર વામાનંદ એ રાગ ) આજ્ઞા ગ્રહિ ગુરૂરાયની રે, વૃદ્ધિચંદજી મહારાજ; એગણ ચૌદમાં વિચર્યા રે, સિદ્ધગિરિ ભેટવા કાજ; “નમે ગુરૂરાજને રે, ભવજળ તરવા જહાજ, નમે (એ આંકણી) ગુરૂ સેવામાં રાખતા રે, પુન્યવિજ્ય મુનિરાય; મુળચંદજી વૃદ્ધિચંદજી રે, ભેગા સિદ્ધગિરિ થાય. નમે ૨ તિર્થાધિપતી ભેટીને રે, હર્ષિત થાય અપાર; વડિ દિક્ષા વેળા થયા રે, નામ વિષે ફેરફાર નામ વિષે ફેરફાર, નોટ ૩ પ્રસિદ્ધિ પ્રથમના નામની રે, પણ કાયમ રહિ જાય; ચરિત્ર પ્રાચીન નામે વડે રે, એહ કારણથી લખાય. ન . ૪ માસું આ વર્ષનું રે, વૃદ્ધિચંદજી મુનિરાય; ભાવનગર માંહે કરે રે, સીહાર રહ્યા ગુરૂભાય. નમ પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy