________________
[ ૨૫ ]
યુટેરાય મુનિશ્વર, વૃદ્ધિચદ્રજી મુનિશય, તિર્થાધિપતીને, ભેટી ઉલસીત થાય; કુમતિ દુર્ભાગ્યના, આવતા દિલ વિચાર, ખિન્ન થાય ચિત્તમાં, ભાવદયા ભંડાર. સિદ્ધક્ષેત્રમાંહે પણ, યતિનુ જોર વિશેષ, આદરસત્કાર ન, ગુણના જ્યાં લવલેશ; અજ્ઞાન જોઇ તેમ, કરવા અહિં ઉપગાર, કર્યું ચાતુર્માસ તે, ભાવનગર મેાજાર. શુદ્ધ નિસ્પૃહિ ગુરૂની, ત્યાંથી આંઈ પિછાન, અજ્ઞાન તિમિર હર્યું, આપી નિર્મળ જ્ઞાન; ઉપગાર અમાપ એ, કષ્ટ સમય કર્યા આંય, ઉપગારી પ્રથમ, આ ભૂમિને ખુટેરાય.
,
ચામાસુ ઉતયે, વૃદ્ધિચંદજી મુનિરાય, રૈવતગિરિ લેટવા, સાથે લહિ ગુરૂભાય; ગુરૂ આજ્ઞા ગ્રહિને, સિદ્ધક્ષેત્ર થઇ જાય, લીખડીમાં પાછા, ગુરૂજી ભેગા થાય. ગુરૂલાયની ભક્તિ, વ્યાધિ સમય કરિ આય; શિષ્ય કષ્ટ સમયમાં, ગુરૂ પશુ સામીલ થાય; દ્રષ્ટાંત્ત એ દિલમાં, ધારવા યાગ્ય જણાય; અહિંયાથી ત્રણે મુનિ, રાજનગરમાં જાય. મણીવિજય શિષ્ય થ્યા, વઢિદિક્ષા ગ્રહિ આય; શુદ્ધપથના ધારક, પ્રસિદ્ધ મુનિ ખુટેરાય; મુળચ’૬, વૃદ્ધિચંદજી, શિષ્ટતાસ નિમાય; વઢિદિક્ષા અવસર, ત્રણે નામ બદલાય. ચામાસુ એ સાલનું, રાજનગરમાં થાય; મેગણીસાતેરમાં, મુકિતવિજય મુનિરાય,
Jain Education International
For Private & Personal Use Only
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
www.jainelibrary.org