SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩ ] રહે ભાવનગરમાં, મુળચંદજી મુનિપાસ, દિક્ષા સુરતના, શ્રાવક નગીનદાસ ગુરૂ નામની દિક્ષા, પરિક્ષા કરિ ઘે આંય, નામ સ્થાપતા તેહનું, નિત્યવિજય મુનિરાય. એહ ગુરૂ મહારાજના, શિષ્ય પ્રતાપી થાય, કરિ પૂર્ણ પ્રતિષ્ઠા, બેધ અનુપમ દાય, ખપી સંયમ નિયમના, પરિચયે ખાલી ન જાય, વધ્યા વૃદ્ધિવિને, “દુર્લભ” બે ગુરૂભાય. ઇતિ દ્વિતિય. પરિચ્છેદ. સમાપ્ત. અથ દ્વિતિય પરિચ્છેદ ઉપસંહાર. ( રાગ – સદર. ) શુદ્ધ તત્વ પરિક્ષક, પ્રસિદ્ધ મુનિ બુટેરાય, તજી કુમતપક્ષને, શુદ્ધ પંથ દિલ હાય ઉદ્ધયો પંજાબથી, વિકટ સમય મેઝાર, કેઈક જીવોને, ધન્યતાસ અવતાર. ચરિત્ર નાયકને, દિક્ષા દિલ્લી મઝાર, દેઇ ચાતુર્માસ પછી, ત્યાંથી કિધ વિહાર; મરૂભૂમિ વિચરતા, આવ્યા જયપુર શહેર, કર્યું ચાતુર્માસ ત્યાં, એક દિ સાંગાનેર. જિન મન્દિર દરિસન, શિષ્ય સાથ ગુરૂરાય, ત્યાં જતા નજીકમાં, રાત્રીવાસ થાય; વ્યાધિ ગુરૂ પગમાં, ઉપડી આવતા આંય, કરે ભક્તિ, અનુપમ, વૃદ્ધિચંદજી મુનિરાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy