SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] ધર્મશાળા ખુશાલ, વિજ્યાના નામથી, ઓળખાતી સિંહા ઉત્તર્યા ગ; બહાળો શ્રાવક સમુદાય, અહિં પણ દેખતા, યતિઓના રાગે ભર્યોએ. ૩ ધર્મતણું રાખનારરે, ગોરજી તે સમે, કેટલાએક એમ માનતાએ; શષ્ટ આચાર વિચારે, યતિ વરતતા, મંદ મહાવૃતમાં હતા એ. ૪ ગુરૂ શબ્દને અપભ્રંશરે, કરિ ઓળખાવતા, યતિઓ ગોરજી નામથી એ, રાગી થવા મુગ્ધ લેક રે, તંત્ર ચલાવતા, વૈદક મંત્રના કામથી એ. ૫ લાભક્ત થઈ જાત રે, રહિ દ્રઢ નિશ્ચયે, વર્તન રહેત સુધારતા એક જૈન પંડિત કહેવાત રે, જ્ઞાન, ઉદ્યમ થકી, યતિ અગાઉ વિચારતા એ. ૬ જ્ઞાન માટે પણ મંદરે, સમજણવિણ રહિ, વર્તન અગ્ય ચલાવતા એક સડ વધી જતાં એમરે, યતિ મહાવૃત થકી,કઈક બાબતમાં શિથીલ થતાએ.૭ દ્રઢતા થતા મન દૂર રે, ઉપરી તેહના, કાંઈ ઉપાય ન જતા એ; કનિષ્ટ સ્થિતિ દેખાય રે, હાલમાં તેહની, એહ કારણથી શેષતા એ. ૮ શ્રાવક બહેચરદાસ રે, ભાવનગર તણા, પાલીતાણે મહારાજને એક મળતા પરિક્ષા પડેલ રે, ગુરૂ ગુણની સિંહા, પ્રશંસતા તસ કાજને એ. ૯. આવ્યા જાણી એહ રે, અહિં આગળ મુનિ, આનંદિત અતિ થતા એ, રહેવા શેઠને ડેલે રે, અતિ આગ્રહ કરિ, મુનિરાજને લહિ ગયા એ. ૧૦ વાંચતા અહિં વ્યાખ્યાન રે, પ્રેમચંદજી મુનિ, લેક ઘણા ખુશી થતા એક સાધારણ વાત ચિત્તેરે, મુનિ વૃદ્ધિચંદજી, શ્રાવકને પ્રતિબદ્ધતા એ. ૧૧ આકર્ષણ અતિ ચાતા રે, સુધરતા સ્થિતિ, જણાવતા ગુરૂરાયને એ ચાતુર્માસને યોગ્ય રે, ક્ષેત્ર જણાય એ, ચાહે છે આપ પસાયને એ. ૧૨ પધારતા ગુરૂરાય રે, જાણી શ્રાવકે, કરતા સરસ સત્કારને એક રંજીત શ્રાવક થાય રે, શુદ્ધ પ્રરૂપણ, પેખી આચાર વિચારને એ. ૧૩ રાગ થયે કાંઇક મદરે, યતિઓ ઉપરને,નિચ્છહિ ગુરૂ પરિચય થતા એક અત્તર સુજ્ય અપાર રેયતિ, અને મુનિ વચ્ચે શુદ્ધ મહાવૃત્ત પેખતા.૧૪ એ શિષ્યો સંગાથ રે, મુનિ બુટેરાયજી, ચાતુર્માસ અહિં કરે એ; વિકમ ઓગણું અગ્યારે રે, ભાવનગર રહિ, કેઈક અજ્ઞાનથી ઉદ્ધર એ.૧૫ અભ્યાસ કરવા કાજ રે, મુનિ મુળચંદજી, અખેચંદજી અતિકને એક માસુ રહે સિદ્ધક્ષેત્ર રે, પરિચયે શ્રાવકે, કઈ કઈ રાગી બને એ.૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy