SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શિષ્યો એ સગાથ રે, મુનિ ખુટેરાયજી, ચાતુર્માસ પૂરણુ થતા એ; ભાવનગરથી વિહાર રે, કરિ સિદ્ધક્ષેત્રમાં, ફ્રી યાત્રા માટે જતા એ. ૧૭ પ્રેમચંદજી મુનિ સાથ રે, વૃદ્ધિચદજી મુનિ, આજ્ઞાગ્રહિગુરૂ રાજની એ; રૈવતાચળ ભણી જાય રે, યાત્રા કારણે, શ્યામ સુંદર જિનરાજની એ. ૧૮ કેટલાક દિન્ન રહિ આંઇ રે, મુનિ ખુટેરાયજી, એટાઇ લિ’બડી તરફ જતા એ; મુનિ મુળચંદજી સાથે રે, “દુર્લભ’’પરિચયે, ભવિને ઉપગારીથતાએ. ૧૯ ઢાળ છઠ્ઠી, હા ગુરૂજી ૩ ( ક્રોધ, લાભ, ભય, હાસ્યથીજી રે. મેલ્યા વચન અસત્ય. એ રાગ ) રૈવતગિરિ વાટે જતાજી ?, પ્રેમચંદજી મુનિરાય; ખરતરગચ્છ ક્રિયા આવશ્યકેજી રે, કરવા શ્રદ્ધા જણાય; હા ગુરૂજી રે, શાસનના શિણગાર, ભવજલ તારણહાર. હા ગુરૂજી ૧ ( એ આંકણી. ) ગુરૂ મહારાજ સંગાથમાંજી રે, નિણી ત થયેલ નિદાન; તપગચ્છ ક્રિયા વૃદ્ધિચંદ મુનિજી રે, કરવા શ્રદ્ધાવાન. હા ગુરૂજી૦ ૨ એ વાંધે જુદા પડ્યાજી રે, અધ વચ્ચથી ગુરૂ ભાય; ક્ષેત્ર અજાણ્યા દેશમાં રે, મુશ્કેલી અતિ થાય. વાટ પુછતા પહોંચતાજી રે, વૃદ્ધિચંદ મુનિ ગિરનાર; રાજનગરના શઘનાજી રે, થયેલ પડાવ તે વાર. કેવળવિજય તિલકવિજયજી રે, શધમાં એ મુનિરાય; અહાર પાણી કિર સાથમાંજીરે, વૃદ્ધિચંદ મુનિ રહ્યા આંય. હા ગુરૂજી. પ કરતા ખાળ ગુરૂભાયનીજી રે, પ્રેમચંદજી મુનિરાય; આવી સાથે ઉતર્યાંજીરે, તેજ દિવસે આય. વૃદ્ધિચંદ મુનિ મતભેદનેજી રે, મનમાં ન ધરે લગાર; અહાર પાણી વડે તેમનીજી રે, ભક્તિ કરે તે વાર. મોટાપણું અત્તર તણુંજી રે, દરેક પ્રસંગે જાય; બીજે દિવસ પરભાતમાંજી રે, રૈવતગિરિ પર જાય. હા ગુરૂજી પ્ હા ગુરૂજી. ૬ હા ગુરૂજી. ૭ હા ગુરૂજી. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy