________________
[ ૧૪ ] બેચરદાસ માનચંદનેારે, શઘ પાા વળ્યે ગુરૂરાય; સાથે આવી ઇલેાલમાંરે, પ્રાંન્તિજ તીંહાથી જાય. ( ૨ ) નેમસાગરજીના ચેલારે, મળ્યા કપુરસાગરજી આંય; કેઈક ખાખત ચરચા થતારે, પરાસ્ત કરે ગુરૂરાય. ( ૨ ) રાગી પ્રાંન્તિજના શ્રાવકેારે, થઇ પાસે પૂર આલ્હાદ; ગુરૂસહિત વૃદ્ધિચ'દ મુનિરે, ત્યાંથી આવતા અમદાવાદ.(૨) ઉતર્યો હઠીભાઇ વાડીયેરે, જિનદરિસને શહેરમાં જાય; મળ્યા અજાણ્યા માર્ગ મારે; મુનિરાજને હુંમાળાય. (૨) સાધારણ મુનિ ધારતારે, નાતી પ્રથમનો કાંઇ પીછાન; પરિચય ન થયેા વાટમારે, પાછળથી ખેંચાયું ધ્યાન. (૨) ગુજરાતમાં આવતા મુનિરૈ, અગાઉથી વિનયવાન; સાન વૈરાગ્ય ગુણુ આદિનીરે, પ્રશંસા સહિત પિછાન. (૨) શ્રીમંત વડા અજમેરનારે, લખેલુણીયાગ રમકુ, અમદાવાદનિજ પેઢીયેરે, તે જાણવા ચત્તરમન્ન, ( ૨ ) કહેલ હેમાભાઇ શેઠનેરે, ચત્તરમલજીયે વૃત્તાંત; શુભ્ર આત્તિ સમભાવાદિરે, વિચારતા સાંભરી વાત. (૨) પાતે જોયેલ મુનિ એહશેરે, કરે કલ્પના હેમાભાય; ઉજમબાઇ ધર્મ શાળમારે, પહેાંચતા મન ક્કસ થાય. માણસ મેાકલ્યુ' વાડીયેરે, તેટીલાવવા એ મુનિરાય; છેટુ પડે મહુ શહેરથીરે, ધારો આવ્યા ગુરૂજી આય. (૨) દાનવિમળ મુનિવાંચતારે, વ્યાખ્યાન તે વખતે આંય; પજાબી મુનિરાયનારે, શેઠને પરિચય ઇંડા થાય. (ર) સ્હેજે વાત ત્યાં ચાલતારે, થયા શેઠને પૂર્ણ આહ્લાદ, ગુણીના ગુણ ગુણગ્રાહિનેરે, અમૃત સમ આપે રવાદ (ર) સૈાભાગ્યવિજય પન્યાસનારે, વ્યાખ્યાનમાં લે જાય; બીજે દિવસ એ મુનિનારે, સમાચાર ભાય. જ્ઞાનવાન ગુણી સાંભળીરે, પુજાબી છે સુનરાય; માસ તેડવા મેાકલ્યું રે, સૈાભાગ્યવિજયજીએ આંય. (૨) ૨૦
૨) ૧૯
Jain Education International
For Private & Personal Use Only
.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
www.jainelibrary.org