________________
મુનિ. ૨૦
મુનિ ૨૧
[ ૧૭ ] આવતા સુધી રેજો રે, રિખ ને કરવા સંવાદ; જવાબ અજમેર શંઘને રે, તુર્ત લખે પુજ્યપાદ. તેરા પંથ ખંડન તણું રે, ચરચા તણી લેઈ પ્રત્ત; * કર્તા રતનચંદરિખની રે, નાગોરથી લઈ તુર્ત.
માસું ઉતયે આવતા રે, અજમેરમાં ગુરૂરાય; તેનાજ વાક્ય વડે તેનું રે, ખંડન કરવા હાય. રતનચંદ રિખ સાંભળી રે, ગણ જાયે પોબાર, સુર્ય પાસે કહો ક્યાંસુધી રે, ટકી રેડે અંધકાર. જાણ્યા છતાં નિજ હાથમાં રે, દિપક ગ્રહી પટકાય? દુર્લભ” નરભવ હારતા રે, હાંસીપાત્ર તે થાય.
મુનિરર.
મુનિ૨૩
મુનિ. ૨૪
૧
ઢાળ-ત્રીજી (નયર માહણ કુંડમાં વસે મહાદ્ધિી રિષભદત નામ એ રાગ.) ચરચા સબંધી કાર્યની, તીહા આ ગઈ રેકાણ તિર્થાધિરાજ સિદ્ધાચળે, હવે ભેટવાને ગભાણ (૨)
(એ આંકણું ) પુર્વની વાંછા પ્રગટતારે, ગુરૂ ધ્યાન તિહા ખેંચા એવામાં અજમેરથી, શંઘ કાઢીને એકબાય. (૨) કેશરીયાજી યાત્રાનીરે, ગુરૂરાયને વિનતી કિધ; સ્વિકારી અતિ આચહેરે, શંઘ સાથે પંથ એ લિધ. (૨) ઉદયપુરમાં આવતારે, સત્કાર સરસ ત્યાં થાય; ખરતર ગછિયતિ આગ્રહે, નિજ ઉપાશ્રયે લહિ જાય. (૨) આગ્રહ ચાતુર્માસનેરે, જોરાવરમલ્લ કરે આય; ઈચ્છા સિદ્ધગિરિ ભેટવારે, તેથી સ્વિકાર ન થાય. (૨) ભેટે કેશરિયાનાથનેરે, શંઘ સાથે જઈ ગુરાય; ઈલેલથી ગુજરાતને રે, બીજો શંઘ આવેલે આંય. (૨) * બનાવનાર રતનચંદ રિખનીજપ્રત-(તેરાપંથ ખંડનની)
૫
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org