________________
[ ૧૨ ]
વિકાનેરના શ્રાવકે રે, ઉલસીત થાય અપાર; થામાસ મુનિ આવતા રે, એગણી દશ માજાર, ગુરૂ આહા જંઘા મળે રે, મુળચદજી મુનિરાય; ચાતુર્માસ સિદ્ધાચળે ૐ, ગુર્જર પર થઇ જાય. પ્રેમચ દજી મુનિરાયનુ રે, નાગાર થાય ચામાસ; ઉત્તરા અવસ્થાએ કિધારે, વૃદ્ધિચક્ર મુનિ સ્થિરવાસ. તેવાનું મૂળ આંહીથી રૈ, આ વરસે રોપાય; પૂર્વપાર્જિત્ત કર્મ થી રે, મહાન્ નરો ન મૂકાય. પ્રસિદ્ધ મુનિ બુટેરાયજી રે, મરૂ ભૂમિ માજાર; પ્રખ્યાતિ પામ્યા અતિ રે, સ્થળે સ્થળે સત્કાર. તપગચ્છ મુનિ વેષમાં રે, કેટલેાક શાસ્ત્ર આધાર; થાય પ્રમાણુ આ સમયમાં રે, મરૂ ભૂમિ માજાર. તપગચ્છિ મુનિરાયના રે, ખીલકુલ જ્યાં ન વિહાર; ખરતર ગચ્છિ યતિ સાધવી રે, તેના વિશેષ પ્રચાર. પ્રવૃત્તિ કેટલી ઇંડા રે, તપગચ્છ અનુસરી થાય; કેટલીક ક્રિયા ખરતર ગચ્છિ રે, પરિચયથી પરખાય. સતાવીસે આસવાળના રે, ઘર હતા વિકાનેર; હુંઢીઆ અરધમાં શ્રાવકા રે ! પેખે મુનિ આ શહેર. યતિ સંખ્યા ઉપાશ્રયેા રે, પુષ્કળ હાય આ વાર; શ્રાવકપણુ ટકી રહ્યું રે, એટલુ એ આધાર. વિહાર ચાતુર્માસમાં રે, શરૂ હતા અભ્યાસ, બાલ વિચારને સાંભળી રે, અનુભવ કરે ગુરૂ પાસ. સિદ્ધાંતા ગ્રંથ કુંચીયા રે, સમજાવે ગુરૂરાય; વૃદ્ધિચંદ મુનિરાયને રે, વાંચવા સરલ તે થાય. રતનચંદ રિખ એહવે રે, ઢુંઢીયાના પુજ્ય પા; પ્રત્તિમા સંબ ંધી બુટેરાયથી રે, કરવાને સંવાદ. અજમેરના શઘને કરિ રે, ચાતુમોંસમાં વાત; જણાવતા ગુરૂરાયને રે, વિંકાનેર અવદાત,
Jain Education International
For Private & Personal Use 'Only
સુનિ ૬
મુનિ॰ છ
મુનિ૦ ૮
મુનિ॰ ૯
મુનિ ૧૦
મુનિ॰૧૧
મુનિ ૧૨
મુનિ ૧૩
મુનિ॰ ૧૪
મુનિ ૧૫
મુનિ॰ ૧૬
મુનિ॰૧૭
મુનિ॰ ૧૮
મુનિ ૧૯
www.jainelibrary.org