SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧ ] પરાક્રમ બતાવતા ભારી, ગુરૂ ભક્તિ કરી ઘણી સારી; સજ્જન સંગત્તિના પ્રભાવે, શક્તિ કરિ વ્યક્ત ખતાવે, હિરાચંદજી યતિ વિદ્વાન, જયપુર હતુ તસ સ્થાન; ટેરાય તણેા દ્રઢ રાગી, સાથે જયા મુનિવડ ભાગી. પુણ્યવત્તની આવૃત્તિ જોય, અનુપમ મધરતા હોય; અમૃત તુલ્ય જોનારને લાગે, ભાગ્યવત્ત પુરૂષ બહુ ભાગે. પ્રીતિ પૂર્ણ તિ મન થાય, તેતા વૃદ્ધિચંદ મુનિરાય; ઇચ્છા તાસ ભણાવવા થાય, આજ્ઞા આપે મુનિ ખુટેરાય. વ્યાકરણ તણા અભ્યાસ, ગુરૂ આજ્ઞા પામી યતિ પાસ; ચલવે આગળ મુનિરાય, પરચુરણ બીજો થાય. કર્યાં એહુ રિતે અભ્યાસ, થયું પૂરણ ચાતુર્માસ; વિહાર તૈયારી થાય, દુલ ભ” ગુણ આગળ ગાય. ઢાળ ખીજી. ( પેલે ભવે એક ગામને રે, રાય નામે નય સાર—એ રાગ, ) ક્રીસનગઢ થઇ આવતા રે, જયપુરથી અજમેર; નાગેાર આવતા ત્યાં થઇ રે, સાંભઝ્યુ વિકાનેરમુનિશ્વર કરતા પરમ ઉપગાર, જાણીયે ચિરત્ર આધાર. મુનિશ્વર॰ ( એ આંકણી, ) વિકાનેરના શ્રાવકા રે, નાગારમાં મુનિ પાસ, આવી વાંદી અરજ કરેરે, આવવા ચાતુર્માસ. સિદ્ધાચલજી ભેટવારે, અભિલાષા અજમેર, થઇ હતી મુનિરાજનીરે, નિમિત્ત પડાવે ફેર. વા પગમાં આવવા થકીરે, વૃદ્ધિચંદજી મુનિરાય; તે વરસે ત્યાં પહોંચવા રે, તેથી અશકત જણાય. ફ્સ મળે જુદા પડ્યા રે, નાગારથી ગુરૂ ભાય; ગુરૂ સહિત્ત વૃદ્ધિચંદ મુનિ રે, વિકાનેરમાં જાય, Jain Education International For Private & Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૩૦ ૨ ૩૦ ૩ ૩૦ ૪ મુનિ પ www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy