________________
૪
[ ૧૦ ] રહિ ચાતુર્માસ ત્યાં, સદગુરૂને સુપસાય; અભ્યાસ વધારતા, વખત વિહારને થાય. પ્રથમ પરિચ્છેદે, વર્ણવ્યો એ અધિકાર; એ ચરિત્ર નાયકના, ગુણ ગંભીર ઉદ્ધાર; થા ચુમ્મોત્તરે, મનન કરે શુભ સાર દુલભ” નર ભવને, સફળ કરો સુવિચાર.
અથ દ્વિતીય પરિછેદ.
દેહરા તિર્થ પતિ વેવીશમાં, પ્રણમું પાર્થ નંદ વિચરતા ગુરૂ સાથમાં, આગળ મુનિ વૃદ્ધિચંદ.
૧
ઢાળ પહેલી. ( નવો વેશ રચે તેણી વેળા.......એ રોગ.) સર્વજ્ઞ તણે ફરમાન, માસું ગાળે એક સ્થાન, પછી સ્થવિર ક૯િ૫ અણગાર, નવ કલ્પી કરે વિહાર. (એ ટેક.) ગુરૂ સાથ વિહારમાં ફરતા, જયપુર આવ્યા વિચરતા; બીજું ચાતુર્માસ ત્યાં થાય, ઓગણ નવ વિક્રમ માંય. હતા સાથમાં બે ગુરૂ ભાય, ચાતુર્માસમાં એકદિ જાય; સાંગાનેર નજીકમાં ત્યાંય, દરિસન નિમિત્તે મુનિરાય. રાતવાસે રહ્યા તે ઠામ, બુટેરાય મુનિ પગે તામ; એકાએક વ્યાધિ થઈ જાવ, તળે ફેડલા ઉપડી આવે. થઈ શક્તિ મંદ ચાલવાની, ધીમે ધીમે ચાલ્યા તેય જ્ઞાની; સાંગાનેર જયપુરની મધ્ય, નદી ઉતરવા ચ્યા અશકય. સુરજમલ્લ આદિ ત્યાંય, શ્રાવકે ત્રણે મુનિરાય; તેડી લઈ સરિતા ઉતારે, વૃદ્ધિચંદ મુનિ તે વારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org