SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯ ] પ્રથમ ચામાસુ દિધ્ધિમાંરે, ગુરૂજી સંગાથે થાય; ગ્રાહ્ય શક્તિ તિક્ષણ મત્તિરે, પામ્યા જ્ઞાન પસાય. હા ગુરૂજી ૧૬ સાધુ ક્રિયા સુત્રા કડૈરે, પ્રથમ વૃત્તિ કરે ત્યાંય; દશવૈકાળીક અર્થ સહેરે, વાંચતા ગુરૂજી પસાય. ચાતુરમાસ પૂરણ થયેરે, કરતા તીંઠાથી વિહાર: “ દુર્લભ, પંચમ કાળમાંરે, કરવા અતિ ઉપકાર. હે ગુરૂજી૦ ૧૮ ઇતિ શ્રી પ્રથમ પરિચ્છેદ સમાપ્ત. હા ગુરૂજી૦ ૧૭ પ્રથમ પરિચ્છેદ ઉપસંહાર. હવે અવસર ાણી કરીયે સલે ન સાર...એ રાગ. ) એ ચરિત્રનાયકને, જન્મસ્થાન પરિવાર; શિશુ વયથી સરલતા, વિનય ગુણુ સુવિચાર; વ્યવહાર કુશળતા, નિમિત્તે મળ્યા મનેાહાર; સદ્ગુરૂ સંચેાગ ક્યે, પૂરવ પુન્ય આધાર. પુન્યવ ́ત્ત પસાયે, કુમતિ કુટુમ્બની જાય, જંગલમાં મંગલ, ભાગ્યવત્તને થાય; વૈરાગ્ય વાસના, ધારિ રહ્યા શુભ ચિત્ત; ગ્રહવાસે વરસ છે, આના વડિલ નિમિત્ત. જળ પંકજની પરે, ન્યારા રહિ ગુરૂરાય; આજ્ઞા ગ્રહિ તાતની, ગુરૂજી પાસે જાય; અભ્યાસ વધારી, તજી સંસારની જેલ; દિક્ષા જઈ દિલ્લી, પુન્યત્રંત પામેલ. રૂચિ ધર્મ વૃદ્ધિની, ધરતા અત્તર માય; સ્થાપે વૃદ્ધિચંદ મુનિ, નામ તેથી ગુરૂરાય; Jain Education International For Private & Personal Use Only 3 www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy