SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ હા ગુરૂજી ૨ હા ગુરૂજી॰ ૩ હા ગુરૂજી ૪ હે ગુરૂજી ૬ હા ગુરૂજી છ [ ૮ પ્રસિદ્ધ મુનિ ખુટેરાયને રે, જાણી દિલ્લી મુકામ; પત્ર લખી આપે પિતા રે, ગુરૂજી ઉપર આમ. દિક્ષા ખુશીથી આપજો રે, વિતતા ચાતુરમાસ; ગૃહસ્થ વેશે રાખી ત્યાંસુધી રે, કરાવો અભ્યાસ. માશીયાઈ ભાઇ કૃપારામના રે, સાથમાં નાકર એક; સોંપી પ્રયાણ કરાવતા રે, શુભ મુહુતૅ સુવિવેક. સર્વ કુટુમ્બ વળાવવા રે, મળતા નગરને દ્વાર; હ સહિત વિખુટા પડ્યા રે, ઘટ વૈરાગ્ય વિચાર. હા ગુરૂજી પ ગુરૂ ચરણે આવી અને રે, ગૃહસ્થ વેશે રહ્યા તામ; દોઢ માસ અભ્યાસમાં રે, વિતાવતા કૃપારામ. ટ્રુ દ્રિષ્યમાન વૈરાગ્યને રે, યેાગ્ય જાણી ગુરૂરાય; વિઘ્ન નડે શુભ કામમાં રે, જાણી તુરત સજ્જ થાય. અશાડ શુકલ યાદશી રે, વિક્રમ આગણી આઠ; શુભ મુહુર્ત આવ્યે થકે રે, આવતા ધિર બહુ ડાઢ. વસ્ત્રાલંકાર તજી અને રે, ઉપકારી ગુરૂ પાસ; પાંચમહાવ્રત ઉચ્ચર્યા રે, ધરતા અતિ ઉલ્લાસ. આગાર તજી અણુગાર ચ્યારે, હરષ હૃદય ઉભરાય; અવિરતી ભાવ ઉચ્છેદ્ઘતારે, ધર્મવૃદ્ધિ દિલ વ્હાય. હા ગુરૂજી૦ ૧૦ ધર્મવૃદ્ધિરૂપ ધારણારે, જાણતા ગુરૂજી તામ; ગુણુ નિષ્પન તેથી ઠવેરે, વૃદ્ધિચંદ મુનિ નામ, ધર્માં વૃદ્ધિ આગળ જતારે, કિધી આત્મ પ્રયત્ન, સાફલ્યતા કરિ નામનીરે, થાતા ગુણુ નિષ્પન વિલંબ છતા દિક્ષા ચેિરે, સારા માટે ગુરૂરાય; સવિતવ્યતા હાય જેવીરે, બુદ્ધિ એહુવી થાય. વડિલ અન્ધુ કૃપારામનારે, વ્યતિત્ત થતા મે માસ; સિધાવ્યા પરલેાકમાંરે, વિઘ્ન નડત એ ખાસ. વિલંબ નહિ શુભ કામનીરે, કાલનુ કરિહ્યા આજ; ચેાગ્ય વચન એ જ્ઞાનીનારે, સદદ હવા શુભ કાજ. હા ગુરૂજી૦ ૮ હા ગુરૂજી ૯ હા ગુરૂજી ૧૧ હા ગુરૂજી. ૧૨ હા ગુરૂજી૦ ૧૩ હા ગુરૂજી૦ ૧૪ હે ગુરૂજી૦ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy