SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] સંયમ શ્રેણી કર સ્વીકાર, વાંચી આપ અંતર વિચાર; લલિત એહથી લાભ અપાર, સંય૦ | ૩૭ છે સંયમ શ્રેણી–આત્મપદેશ બીજી. રાગ ઉપરનો ક્યા ક્યારે કાઢ કાપ, ખરેખરૂં શું સમજ આપ; પ્રવચન તસ પ્રરૂપે માપ, કકા ) _| ૧ | ખખા ખેટ નહિ આવે ખાસ, વસો સદા સુગુરૂના વાસ; આતમને ઝટ કરે ઉજાસ, ખખા ગગા ગુરૂનું કરો પ્રમાણુ, ગુરૂ ગુરૂ ગુણથી ગુણવાન; આગમ વતને નહિ અજાણું, ગગા, _| ૩ | ઘઘા ઘણે પરિચય ઘલાય, સ્ત્રી જાતિ દાખે દુઃખદાય; પુરૂષને પણ તે પ્રાય, ઘઘાટ છે ૪ છે ચરચા નીચું જોઈને ચાલ, સહુ સત્ત્વની રહે સંભાળ; વિરાધના નહિ થાય વિચાળ, ચચાટ છે ૫ છે છ કુછંદી થયો જ છેક, નહિ કે વિનય વિચાર વિવેક; સવર્તન નહીં સાચું એક, છછા. છે ૬ છે. જજા જાણ જયણાને ચાલ, પૂજન પરમાર્જન સંભાળ; ખરેખરો ત્યાં રાખી ખ્યાલ, જજા | ૭ | ઝઝઝા ઝાઝે કર નહિ આહાર, ઊદરી કાંઈક અવધાર; શરીર સુખવૃત્તિ સંભાર, આઝા ટટ્ટા ટાઢું ટીપે જવાય, સહનશીલતા નહિ સચવાય; કર્મ કાપ તે કયાંથી થાય ? ટટા ઠઠ્ઠા ઠીક ન શોધ્યું ઠામ, આતમને મળવા આરામ, જાણું આ જીવન ગયું નકામ, ઠઠા. || ૧૦ | ડટ્ટા કહું ડાંડાને કાર, સો ડગ ઉપર ખાસ સ્વીકાર; એથી ઓ છે ધાર ન ધાર, ડડા ! ૧૧ છે ૮ટ્ટા ઢાંકણું ત્યાં ધીમું ધર, જીવની જયણ હદમ કર; એથી ઊલટે નહીં ઓસર, ઢઢા છે ૧૨ | ૧ સર્વે જીવોની. ૨ વચમાં. ૩ જેમ તેમ ઠંડું. ૪ ચાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy