SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] થયા કેગના ભેદે ઘણું, એમાં આટલા ઉત્તમ ગણ્યા જ્ઞાન દર્શન ચારિત્રતણું, યયા. છે ૨૩ | રરા રોધે કષાયી કાર, મહાન દુઃખને તે દેનાર; નિર્મળને કષાય નિરધાર, રર૦ છે ૨૪ છે. લલા લાભની રાતે લાખ, હૃદય રોકી એકજ રાખ; રાગ દ્વેષ દળ દરે નાખ, લાલ છે ૨૫ છે વટવા વિવેકે જે વરતાય, ત્રીજું લેચન તેહ ગણાય; સૂર્ય બીજે જાણે સદાય, વવા. છે ૨૬ છે શશ શાતાશાતા કહય, અશાતાના કરેજ ઉપાય; બેલ્યું બકવારૂપે થાય, શશા. છે ૨૭ છે ષષા ષટ દર્શનમાંય સાર, નય નિક્ષેપાયે નિરધાર; જગ જૈન દર્શનજ જુહાર, ષષા. છે ૨૮ છે સસ્સા સદાયે સાચું ભાખ, સાધુ સાચું જ બેલે શાખ, મૃષાવાદીના મુખ રાખ, સસા - ૨૯ છે હા હાથથી તે નહિ હાર, મળે માનવ ભવ મૂલદાર; આતમને કરવા ઉદ્ધાર, હતા. ક્ષક્ષા ક્ષત્રીને ધર્મજ ખાસ, જૈન ધર્મી ઓ જણાવે તાસ; વર્ણવ્યા ત્યાં વિસ્તારે “વાસ, લક્ષા છે ૩૧ છે જ્ઞજ્ઞા ગણાયું જ્ઞાન સુસાર, કિરિયાને જોડે કર સકાર; મોક્ષ મળવા ન પછી વાર, જ્ઞા અઆ આગમ વચનને પાળ, શુદ્ધ સંયમે કર સંભાળ; આતમને કરવા ઉજમાળ, આ ઈઈઈ ઈરાદાપૂર્વક પાપ, કર્યું કહ્યું તસ પાપ અમાપ; માટે માર્ગ ત્યાંથી માપ, ઈઈ. ઉઉઊ ઊણદરી કર આહાર, શરીર સુખકારી તવ સાર; તેવા તપને ગયે શ્રીકાર, ઉ. રૂરૂર રંધાઈ રહ્યો નવ માસ, ઊંધા ઊંધે મસ્તક ખાસ; ગયો વિસરી તે ગર્ભવાસ, રૂરૂ૦ ૪ સંગ્રહ. ૫ વહેવાર. ૬ રાતે પકડ, | ૩૦ || _ ૩૩ ! ૩૪ છે ના ૩૫ છે તે ૨૬ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy