SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ + ૧૫ / [ ૧૪ ] તતા તપેથી કર્મ તપાય, નવાં સુસંયમે ન બંધાયઃ સદેવ તે સેવે સુખદાય, તતા, છે ૧૩ છે થથ્થા થવા ઠીક પાકે ૧થર, કામ એવું કે ઉત્તમ કર; દિલમાં પછે રહે નહીં ડર, થથા. છે ૧૪ છે દદ્દા દેવ દર્શન કર ખાસ, ચૂકે આવે પણ ઉપવાસ; બૃહતકભે તે કર તપાસ, દદા ધધા શુદ્ધ સુધર્મ સ્વીકાર, કૂડ કપટને મૂકી કાર; કપટ કળાથી ધર્મ પસાર, ધધા નન્ના નિયાણું નહીં કર આપ, કરેલ સુકૃત જાય અમાપ; વળી કરે તપ સંયમ કાપ, નના ! ૧૭ | પપ્પા પુત્રના માંસ સમાન, નિમિત્ત આહારનું નિદાન; સેવ તે નહીં સહી સુજાન, પપા છે ૧૮ છે ફફફા કુલણજીને તે ફાવ, દાખે તે દુઃખને દરિયાવ; લોક લજ્યાને કરે લુંટાવ, સફાઇ બખા બે ગાઉનો આહાર, સુખે સંયમી કરે સ્વીકાર; અધિક ક્ષેત્રતીત અવધાર, બબા. | ૨૦ | ભલ્લા ભરે ભાણે નહિ ખાય, એંઠ ચાટવા કરે ઉપાય; પિટ નહિ ભરાય ને પસ્તાય, ભભાઇ | ૨૧ છે મરમા અંતર ન મહાન , નવ વરસનું નકકી કનિદાન; પાય તે પુન્યવંત પુમાન, મામા, | ૨૨ છે યચ્યા યત્નાને રાખી ખ્યાલ, ધોરી ધસર ધારી રાલ; નીચું જોતાં જીવ નિહાલ, યયાત્ર | ૨૩ છે રરરા રોજ એહ રાખ રટણ, ધર્મધ્યાનમાં ચિત્ત પ્રસન; તે તું રળીયે ત્રણ રતન, જરા . ૨૪ | લલ્લા લાભ તવ લેખે થાય, વિનય વૈયાવચ્ચે વરતાય; અનંત ગુણો તેહ અંકાય, લલાટ છે ૨૫ છે વવા તેવી વસ્તિ વખણાય, ધર્મ ધ્યાનાદિ સુખે કરાય; પ્રભુ પ્રાસાદ પાસે પાય, વવા | ૨૬ છે ૧ થોર પાકો પામે, ૨ પાંચ. ૩ ફાવટ-દાવ, ૪ લુટવાનું ૧ નિશ્ચય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy