SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [ 3 ] અઢાર નેવું વિકમમાં રે, પિશ શુદ અગ્યારશે જન્મારે, ભાવ્યા માત પિતાતણું મનમાં........... ભવિ. ૩ ઓસવાળ જ્ઞાતિમાં વિખ્યાત રે, ધર્મજશ શ્રેષ્ટિ જસતાત રે; રત્નગર્ભા કૃષ્ણદેવી માત.. - ભવિ. ૪ એની એકને બાંધવ ચાર રે, ગ્રહે પાછળ ગુરૂ અવતાર રે, માની લઘુતાએ પ્રભુતાને સાર......... ભવિ. ૫ આવી વસતા ઉદર ગુરૂ જામ રે, ગ્રહે માતા દેહદ અભિરામ રે; જેથી નામ સ્થાપ્યું કૃપારામ. ભવિ. ૬ આગેવાંગ પેખી મહાર રે, નિમિતજ્ઞ કહે તે વાર રે, થાશે પૂર્ણ પ્રભાવી કુમાર ભવિ. ૭ શિશુ વયથી રમ્મતમાં ધ્યાન રે, કમિ રાખતા બુદ્ધિ નિધાન રે, ગ્રહે ગામઠી સ્કુલમાં જ્ઞાન............ ભવિ. ૮ ચાર વર્ષની ઉમ્મર થાતા રે, વ્યવહાર કુશળ થઈ જાતા રે; ચલવે પેઢી સરાફની ભ્રાતા. ભવિ. ૯ શહેર પીંડ દાદ લખાં માંય રે, કુળવાન ગ્રહસ્થને ત્યાંય રે, લઘુ વયમાં સંબંધ જોડાય............. ................................ભવિ૦ ૧૦ કમિ કમ ભેગાવળી થાતા રે, અનાયાસે સંબંધ છુટી જાતા રે; ફરી કરવા ભણે ના જ્ઞાતા ભવિ૦ ૧૧ પેખો પૂરવ પુન્ય પસાય રે, કેવા નિમિત્ત ગ્રહ ગુરૂરાય રે; સુધારે અધ્યવસાય.... ભવિ૧૨ ગુણગ્રાહિ સરલ કૃપારામ રે, લઘુ વયમાં ધરે બહુ હામ રે; રહે “દુર્લભ” ગુણ અભિરામ ભવિ૦ ૧૩ ooo ૧ વિક્રમ સંવત ૧૮૯૦ માં. ૨ બેની એક=રાધા દેવી નામની. ૩ બાંધવ ચાર-લાલચંદ, મુસદ્દીમલ, વછરીમલ, હેમરાજ, નામના. કે સનરૂપુ વ્યાજવટતરની પ વેવિશાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy