SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ થાતા વિપ્ર સનાથ નાથ શરણે, અજ્ઞાનને પામતા, વંદે ગત્તમ આદિએ ગણધરા, સત્કાર્ય આરંભતા. (૨) વર્ષાકાળ વિશાળ ભાવ ધરતા, કેશ્યાતણું સ્થાનમાં, જીત્યા કામ વિકાર નિશ્ચળપણ, રેતા સદા ધ્યાનમાં વદ તે સ્થલિભદ્ર મંગળ મહા, ચ્યાવીરના આસને, ધમે મંગળ જેન “દુર્લભ” દમ, કર્મોતણા પાસને. . (૩) - દેહરા. ૧ શ્રી શુભ વીર પ્રભુ નમી, સારદ માય પવિત્ર મહા મુનિ વૃદ્ધિચંદનું, કહિશું જન્મચરિત્ર. બ્રહ્મચારી સંયમ ગ્રહિ, ભારત ભૂમિ મજાક વિચર્યા નિસ્પૃહ ભાવથી, કિધો અતી ઉપકાર. શાસન સેહ વધારિને, સ્વર્ગ ગયા ગુરૂરાય; “દુર્લભ પદપંકજ નમી, ગુણગિરૂઆતસગાય. ૨ ૩ ઢાળ પહેલી. (રઘુપતિ રામ હૃદયમાંહે રહેજો રે...એ રાગ.) નમે વીરજીનંદ જયકારી રે, તસ શાસનમાં ઉપગારી રે; થયા વૃદ્ધિવિજય ગુણ ભારી... ........... ભવિ ગુરૂરાજ ચરિત્ર સાંભળતા રે, કરે સમક્તિની નિર્મળતા. ભવિ. (એ આંકણું) રમણિય રસાળ પંજાબ રે, લાહેર જીલે સરિતા ચિનાબ રે; વટે રામનગર રૂડું ગામ ભવિ. ૨ ૧ વીરપ્રભુની પાટે. ૨ ચિનાબ નામની નદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy