SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭ ] હહા હિતની થાવે હાણ, કરે કષાયે નહિ કલ્યાણ; પ્રભુ કહે તે કર પ્રમાણ, હતા. | ૩૦ | ક્ષક્ષક્ષા ક્ષત્રિી તીર્થંકર થાય, અન્યને એ પદ નહિ પોસાય; તીર્થકર તીર્થેશ ગણાય, ક્ષક્ષા, છે ૩૧ છે જ્ઞજ્ઞા જ્ઞાનને ગણ ગુણકર, કિરિયા શુદ્ધ જોડે જ કરે; શિવસુખ તવ પમાય સત્વર, જ્ઞજ્ઞા છે ૩૨ છે અ આ અરિહંતને અવધાર, એ હોય દૂષણ રહિત અઢાર; દાખ્યા દયાતણ દાતાર, આ _ ૩૩ છે ઈઈ ઈશની દિશ અવધાર, સમય સમય તેને સંભાર; દુખ દાવાનળ તે દમનાર, ઈઈ. છે ૩૪ છે ઉ ઉત્તમ ગણે અહમેવ, દાખે જે દેવા ધીદેવ; સદા શુદ્ધ મને કરો સેવ, ઉ ઉ૦ છે ૩૫ છે રૂ રૂ રૂપને ઋદ્ધિ અપાર, તે જ દેવ તીર્થકર ધાર; એને ભજ કરશે ઉદ્ધાર, રૂરૂ૦ છે ૩૬ છે પ્રભુ પ્રાર્થના પ્રેમે ગાય, આપે આપ તરવા ઉપાય; લલિત લાભ તે તવ લેખાય, પ્રભુ પ્રાર્થના બીજી રાગ ઉપર કકકા કર્મો કરવા કાપ, જપે સદા જિનવરને જાપ; એથી કટ કમ અમાપ, કકા છે ૧ છે ખખા હદયે રાખી ખંત, ભાવથી ભજી લે લાગવંત; એથી આવે દુઃખને અંત, ખખાવ | | ૨ ગગા તેહ તુજ ફરજ ગણાય, પ્રભુથી પુરણ પ્રેમ કરાય; લાવ્યે તું ત્યારે લેખાય, ગગા, | ૩ | ઘધ્ધા ભલે જ ઘણું જીવાય, પળ પણ પ્રભુ ભજન નહિ થાય; આયું એમજ એળે જાય, ઘઘા, છે ૪ છે ચચ્ચા ચિત્તમાંય જલદી ચેત, વાટ વટાવા કરજે વેત; હાર નહિ હરદમ પ્રભુ હેત, ચચ િ પ છે ૧ ચાલવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy