SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮ ]. છછા છેડે સુધારણ કાજ, જપજે જારી શ્રી જિનરાજ; ગણા જિન ગરીબનિવાજ, છછા ૬ | જઝજા જપ જિનવરને જાપ, કોડે કર્મ કરાવે કાપ; આપશે ઉત્તમ સુખ અમાપ, જજા - ૭ છે ઝઝઝા ઝાઝું જે ધર્મધ્યાન, પર પ્રભુની થાય પિછાન; પુન્ય હોય તે પાય પુમાન, ઝઝા છે ૮ ૫ ટટ્ટા ટાણું ટાળ નહિ હવે, ભક્તિ ભલી જ ભાવ આ ભવે; નહિ કે કસર રાખ ભવ નવે, ટટા ૯ ઠંડું ઠીક પ્રભુભક્તિ થાય, ભીડ ભભવની ભંગાય; ઉત્તમ તેજ તરવા ઉપાય, ઠઠા ( ૧૦ ) ડે ડહાપણ દાખી આપ, ભક્તિભાવે અલ્પ નહિ અંધાપ; કાપશે ભક્તિ કમ અમાપ, ડડા, છે ૧૧ છે હટ્ટા ઢીલ થઈને નહિ ઢળ, પ્રભુભજને આ ઉત્તમ પળ; કેવળ કાંઈક કરી કળ બળ, ઢઢાવ છે ૧૨ છે તત્તા તેજ તીર્થકર સેવ, સમવસરણમાં સેવે દેવ; ટાળે તુચ્છ અનાદિ ટેવ, તતા - ૧૩ છે થથ્થા ખેર થયું તેજ થયું, કર તે હવે પ્રભુએ કહ્યું, આયુ એળે ન જાયે વહ્યું, થથા. છે ૧૪ / દદા કેઈ આવે નહિ "દાય, દેવ ખરો જિનવર દેખાય; એના ભજને આપદ જાય, દદાત્ર છે ૧પ છે ધધા ધાર નહિ આવી ધાડ, ધમેં કરે કેમ ધમપછાડ? પ્રભુભક્તિ જ મળી ગણ પાડ, ધધા છે ૧૬ છે નન્ના કહ્યું તું નાના કરે, વખત વીતી જશે આખરે; કર પ્રભુ સેવ કારજ સરે, નના | ૧૭ | પપ્પા પ્રભુ પ્રસન્ન નહિ થાય, કપટ ભરેલી તારી કાય; વર્તન જે તે નહિ વિસરાય, પપા છે ૧૮ છે ફફ ફાની દુનિયા ફેક, ઝાઝું એમાં તું નહિ છેક; હૃદય શુદ્ધ પ્રભુભક્તિ રોક, ફફા છે ૧૯ છે ૧ રાજ. ૨ મનુષ્ય. ૩ નવા ભવમાં, ૪ ધરાવું. પ ડાહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy