SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધદ્ધા ધર્મમાં રાખે ધ્યાન, કરે તેને સેવી કળાણું ધર્મો જ ભેટ થશે ભગવાન, ધધા ! ૧૬ નન્ના નિર્મળ કર નિજ ચિત્ત, સેવ દેવ ગુરૂ ધર્મ સુરીત; ભાગે એથી ભવની ભીત, નના | ૧૭ પપ્પા પ્રભુ પર પૂરણ પ્યાર, સવતને સે શ્રીકાર; પમાય ભવજલથી ઝટ પાર, પપાત્ર છે ૧૮ કફ ફેગટ કાં પદે પડે, પ્રભુ પ્રેમ વિના સીદ સડે ? કર કાંઈક તો ઉંચે ચડે. ફિફા. છે ૧૯ બમ્બા બહુ પ્રભુભકતિ બેશ, રહે નહિં ત્યાં દુખને રેશ સમાજ સુધર્યો તે સર્વે કેશ, બબા ૨૦ ભભ ભાવથી ભજ ભગવાન, કરે કાયાનું તે કલ્યાણ; નિશ્ચય હૃદયે કર નિદાન, ભભાઇ છે ૨૧ મમ્મા મહાદુઃખ કયારે મટે, પાપનું પિગળ જબ પટે; પછી આપ પ્રભુ પંથે અટે, અમારા છે ૨૨ છે થયા છે યમતણે અતિ ત્રાસ, સોડતાણી ન સૂઈશ ખાસ પ્રભુ કહે કર પ્રયાસ, યયા ૨૩ | રરરા રોજ કર ચડતો રંગ, પ્રભુભક્તિને પરં પ્રસંગ; મળે મનગમતું સુખ અભંગ, રર૦ છે ૨૪ છે લલ્લા લાભ તે તવ લેખાય, શુદ્ધ ધર્મનું સેવન થાય; પછી પ્રભુ પ્રેમે પ્રેરાય, લલા વવા વિમળગિરિને વંદાય, ભવભીતિ તવ ભાગી જાય; શિવસુખને સત્વર મેળાય, વવા ! ૨૬ છે શશા શાંત થવાનું સુસ્થાન, શાંતિ જિનેસર સાચે માન; સેવી સત્વરે કર કલ્યાણ, શશા. છે ૨૭ છે ષષા ષટ ખંડને પણ રાય, પરમ પ્રભુના સેવે પાય; સત્વર તું તેની કર રહાય, ષષા. છે ૨૮ | સસ્સા સેવ સત્વર કર સાર*, શુદ્ધ સેવા સહી ભવ પાર; દિલમાં ડંખે નહિ દરકાર, સસા છે ૨૯ છે ૧ રેસે–અ૫. ૨ દે-કમટાઈમ. ૩ અચળ-ભંગ ન થાય તેવું. ૪ સારીશ્રીકાર. ૫ બેદરકારી ચાહ, ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy