SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [ 4 ] ગુણ ગાવે તે લાભ જ થાય; ખખ્ખા ખ્યાલ તે રાખી ખરા, પૂર્ણ વિશ્વાસ પ્રભુપે ધરા; સત્વર એથી શિવપુર સરા, ખખા ગગ્ગા જો ગુણ પ્રભુના ગાય, જન્મ મરણની જોખી જાય, ગગા॰ ઘઘ્ધા કરીલે ઘણું જ ઘણું, સ્મરણુ સાચુ' શ્રી પ્રભુ તણું; કતણું કા ન રહે કહ્યું, ઘઘા॰ ૩ ચા ચચ્ચા ચિત્ત એ રાખા ચાહ, સેવા સાચા સત્વર ૐનાહ; દુષ્ટ દુઃખના સમવા દાહ, ઈચ્છા છત્રધારી જિન સેવ, દાખ્યા જે દેવાધિદેવ; કાઢશે. કર્મ તણી કુટેવ, છછા૰ જજા જન્મ-મરણની જાળ, રિયા તુજને બહુ કંગાળ; તે ટળવા જપ દેવયાળ, જજા૰ ઢઢ્ઢા હુક નહીં પાપે ઢળી, મા મનુષ્યપણાની મળી; રળવુ' પ્રભુ ભજી લે રળી, ઢઢા તત્તા તન મન ધને તૈયાર, પ્રભુભક્તિના પથ પસાર; પછી પડ્યા પાસા પૈામાર, તતા૦ ॥ ૨ ॥ Jain Education International ।। ૩ ।। For Private & Personal Use Only ॥ ૪ ॥ ॥ ૫ ॥ અઝઝા જો ઝાઝી ઊઠી આળ, દુખશે જપતાં દેવદયાળ; પાણી પેલાં કરજે પાળ, ઝઝા ટટ્ટા તે કર્યાં ત્યારે ટળે, પૂજન પ્રભુનુ જ પળપળે; સેવા ફળે મુક્તિ ઝટ મળે, ટટા હૅઠ્ઠા ઠીક છે પ્રભુનું નામ, જપજે તેને આઠો જામ; સુધારશે તે સત્વર કામ, ઠંડા૦ ડડ્ડા ડર તે દિલમાં નહિ ધર, સાચે જ સાચા દેવ સ્મર; પછી કાંઈ જ ફિકર નહિ કર, ડડા૦ ॥ ૬ ॥ ॥ ૩ ॥ | ૮ | ૫ ૯ ॥ | ૧૦ || । ૧૧ । । ૧૨ । થ્થા સ્થિર નહિ કે જગ થયુ, રાખ્યું પંચ ન તે તેા રહ્યું; રાખ હૃદયે જે પ્રભુએ કહ્યું, દુદ્દા દેખી દેવાધિદેવ, શુદ્ધ મનેથી કર તસ સેવ; જન્મ જરાની જાચે ટેવ, દદા૰ થથા ૧ ખીક-ભય. ૨ કણીયે।. ૩ નાથ. ૪ યામ પહેાર. ॥ ૧૩ ૫ । ૧૪ । ॥ ૧૫॥ www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy