________________
૫ ૩૮ !
| ૩૯ |
૪૦ ||
| |
૪૧ ||
છે
૪૨ |
[ ૪ 1 સસ્સા સમેતશિખર શુભ જાણુ, સિદ્ધપુર છે પાસ સુલતાન સેરિસા સાચોર પ્રમાણ, સસા. સસ્સા સીરપુર સુવર્ણગિરિ, સીરેહી સુરત સિંહપુરી; સેવે સાદરી ને સુથરી, સસાઠ હહહા હૈદ્રાબાદે હમેશ, ચૈત્ય ચાર ચર્ચે જિન બેશ; દેખે જ્યાં તે દક્ષિણ દેશ, હહા ક્ષક્ષક્ષા ક્ષત્રિયકુંડ સધાર૧, વીર જિન જન્મવાસ અવધાર; ચુકે ન દર્શન મંદિર ચાર, ક્ષક્ષા. જ્ઞજ્ઞા જ્ઞાતપુત્ર વદ્ધમાન, જ્ઞાતવનખંડ દીક્ષાવાન; બાજુવાલક નદીતીર નાણ, જ્ઞજ્ઞા અઆ આબુ ને અવિચળ ધામ, અંતરીક્ષ અજારા નામ; અધ્યા અજારી પણ ઠામ, અઆ૦ અઆ એશિયા અમદાવાદ, આગ્રા અજીમગંજ આબાદ આઘાટ અષ્ટાપદ દર યાદ, અઆ૦
|| ૪૪ છે ઈઈ ઈડરગઢ શ્રીકાર, બાવન જિનાલય જિન જુહાર; ઈંદર ચૈત્યે ચિતે ધાર, ઈઈ. ઉઊ ઉદયગિરિ ઉરમાં ધાર, ઉના ઉદેપુર ચૈત્યે સાર; ઉત્તમ ઉજજનમાં અવધાર, ઉઉ.
છે ૪૬ રૂરૂ રૂઢી રાખે સુસાર, જાત્રા જવું તેને નિરધાર; વર્ષે વધુ નહિ તે એક વાર, રૂરૂ. સદા તીર્થ સેવ સુહર્ષ, તારક તેજ થાય આકર્ષ; એથી અળગે થાય ૨ અમર્ષ, સદા, તીર્થ તીર્થકર આબાદ, કકા ક્રમથી દાખી દાદા; લખ્યું લલિત તે કરવા યાદ, તીર્થ
છે ૪૯ છે
છે ૪૩ છે
૪૫ !
| ૪૭ |
( ૪૮ |
પ્રભુ પ્રાર્થના–આત્મપ્રેરણું
રાગ ઉપરનો. કકકા કદી મૂકે નહીં કાળ, સેવે સાચે દેવદયાલ; વાંકે કઈ કરે ન વાળ, કક્કા
૧ જા-ચાલ. ૨ ક્રોધ-ગુસ્સે. ૩ અરજ-વિનતિ.
૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org