SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ! ૨૫ { ૨૭ | | ૩૦ || [ ૩ ] બબ્બા બામણવાડા બિહાર, બરાકડ બહિપાસ બલિહાર; બુંદી બિલાડા બલ્ટ ધાર, બબા. | ૨૪ ભલ્લા ભિલડીયા ભેપાવર, ભરૂચ ભિનમાલ ભાવનગર; ભાદક ભોયણ ભદ્રેશ્વર, ભભા. મમ્મા મથુરા મુછાળ મદ્રાસ, મંદર મસીજી પાસ; માંગરોળ મેત્રાણા ખાસ, મામા છે ૨૬ છે. મમ્મા માંડવી મુંબાઈ વર, મહુવા એરટા મધુબન કર, માંડવગઢ મેશાણું સુસર, મામા, યસ્યા યત્ન આ કરિયે જેહ, સકળ તીર્થ સમજવા તેહ; વાંચી આરાધે જન એહ, યયા. છે ૨૮ છે રરા રાજગ્રહ રાધનપુર, રામસણ રાંતિજ પર ઊર; રતલામ રાજગઢ રત્નપુર, રરા ! ૨૯ રરરા રટ રાણકપુર નામ, ધરણશાહે કરિયું ધામ; ચૌમુખ ચૌદ છનું આરામ, રરા લલ્લા લખન ચિત્ય દશ ચાર, લહેર લોટાણું સુસાર; લાડોલ જૂના બિંબ જુહાર, લલાટ છે ૩૧ છે વવવા વણુરશી વીકાનેર, વકાણુ વીરવાડે ઠેર; વૈભાર વલસાડે સુપેર, વવા. વવા વડેદરા વીશનગર, વામજ વીજાપુર વડનગર; વંથળી વેરાવળ સંચર, વવા છે ૩૩ છે શશા શત્રુંજય સર્વશિર સહી, કાંકરે અનંત સિધ્યા અહીં; અઢીદ્વિીપમાં એ સમ નહીં, શશા. શશા શ્રી શંખેશ્વર પાસ, જાદવ જરાયે પૂરી આશ; શંખલપુર સંચરજે ખાસ, શશા. શશ શાશ્વતા તીર્થો વર, ચોદે લેકના ચિત્તમાં ધર; સકળ તીર્થમાં છે વિસ્તર, શશા છે ૩૬ ષષા ષટ દર્શને શ્રીકાર, જૈન ધર્મને જયજયકાર; તીર્થો તસ કહ્યાં કમવાર, ષષા. છે ૩૭ ૧ મુછાળા મહાવીર. ૨ સં. ૧૪૯૬ માં પ્રતિષ્ઠા થઈ. ૩ મોટો-ઉત્તમ. ૪ ઉત્તમ-ઘણું. [ ૩૨ ૫ છે. ૩૪ I ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy