________________
[ ૧૨૨ |
નથી સુોભિત તન આ મારૂં, નહિ સદગુણ સમૂહને ભાસ, તેમજ નથી કાઇ મુજ માંહે, એવા નિર્મળ કળા વિલાસ; દૃષ્યિમાન કાન્તિ છે જેની, ઠકુરાઇ એવી પણ કેય, છે નહિ' ' અહંકારવડેથી, કદના પામેલા તાય.
(૧૫) શીઘ્ર જાય આવરદા મારી, પાપ બુદ્ધિ તા પણ નહિ જાય, અને અવસ્થા ગઇ મારી પણ, વિષયવાસના તૃપ્ત ન થાય; કર્યો પ્રયત્ન આષધ વિધિમાં, ધર્મ વિષે નથી યત્ન કરેલ, હે સ્વામી ! હું કષ્ટએ રીતે, માટા મેહ વડે પામેલ. ( ૧૬ )
આત્મા પરભવ પુન્ય પાપકે, કશુ નથી એમાંથી કાંય, ધરી કાને મે નાસ્તીકેાની, એવી કડવી વાણી હાય; કેવળજ્ઞાન વડે કરી સૂર્ય, સમાન અતિ એવા સાક્ષાત, હૈ દેવ ! ધી:કાર હૈા મુજને, આપ છતાં રૂચી એ વાત. ( ૧૭ )
૧ અર્ચા મેં કરી નહિ દેવની, નહિ' સુપાત્ર પૂજા કીધેલ, તેમજ શ્રાવક અને સાધુના, ધર્મ નથી પણ મેં પાળેલ; મનુષ્ય જન્મ પામેલા તા પણુ, ગુમાવ્યું સઘળું મેં આમ, જેથી કરેલ વીલાપ રાનમાં, એવુ મારે થયું તમામ. ( ૧૮ )
અસત્ય એહુવા કામ ઘેનુને, કલ્પવૃક્ષ ચિંતામણીરત્ન, પીડાધરી મેળવવા મનમાં, ઇચ્છા પૂર્વક કીધા યત્ન; પશુ ઇચ્છયા નહિ જૈન ધર્મ મૈં, પ્રગટ સુખ દેનારા જેહ, વિશેષ પ્રકારે મૂઢપણ્ મુજ, નીરખા હૈ જિનેશ્વર એહ.
( ૧૯ )
૧ અર્ચા-પુજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org