SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૧ કરી પારકી નિન્દાને, દોષવાળુ મુખ મેં કીધેલ, તેમજ પરદારા પેખી, નેત્રા મુજ દોષીત થયેલ; કષ્ટ ચીતવીને પરનુ મે, દોષીત ચિત્ત કરેલુ' એમ, હે પ્રભુ ! મારૂ શુ થાશે ? હું... આગળ થઇશ કૃતારથ કેમ. ( ૧૦ ) કામદેવરૂપ રાગવ્યથાની દશામાં, દિલ આધિન થયેલ, કરી વિટંબના આત્માની મેં, વિષયામાં હું અંધ બનેલ; તે પણ પ્રગટ કરી દીધું મેં, આપની પાસે લાવી લાજ, હે સર્વજ્ઞ ! તમે પોતે તા, જાણ્ણા છે! સરવે અમકાજ, ( ૧૧ ) અવગણના નવકારમંત્રની, કરી અવરમંત્રે ભરમાય, શ્રવણુ કરી નહીં આગમવાણી, કુશાસ્ત્રના વાકયાને ચ્હાય; અને કુદેવ સ ંગતથી નિષ્ફળ, ઇચ્છયુ મે કરવાને કામ, હે નાથ ! નિશ્ચય મુજ મતિમાં, વિભ્રમ એડ થયેલ તમામ. ( ૧૨ ) દ્રષ્ટિ લક્ષમાં આવેલા મુજ, એવા મે છેડીને આપ, મૂઢ બુદ્ધિવાળાએ હૃદયે, ધ્યાન ધર્યું ખાને થાપ; સ્તન કટાક્ષ ગ ંભીર નાભિને, કટિ પ્રદેશ સંબંધી ભાગ, સ્ત્રીઓના વિલાસાએ મૈ, યાયા ધરી અંતરમાં રાગ, ( ૧૩ ) ચપળ નેત્રવાળી સ્ત્રીઓના, પેખી મુખ મુદ્રાના ભાગ, લાગેલા છે મન સમધી, લેશ વિશેષ પ્રકારે રાગ; ધાયા છતા પવિત્ર સિદ્ધાંત્ત, રૂપીએ રત્નાકર મેાજાર, તા પણ દૂર થયે નહિ' તેનુ, કારણ શું હું તારણહાર. ( ૧૪ ) ૧ થાપ-ભૂલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy