________________
| ૧૨૦
ક્રોધ રૂપ દાવાનળ અગ્નિ, માંહે હુતા દગ્ધ થયેલ, દુષ્ટ એહુવા લાભ નામના, મોટા સર્પથી ૐ'ખાયેલ; અને રહેલા છું અભિમાન, સ્વરૂપી અજગર વડે ગળાય, ખંધાયા માયા રૂપ પાસે, ભજન આપનુ શી રીત થાય.
( ૫ )
પરહિતકારી કાર્ય નથી મે, પરભવ માંહે પણ કીધેલ, હું લેાકના ઈશ ! તેથી હું, સુખ નથી આ લાકે પામેલ; હું જિનેશ્ર્વર ! એ રીત નિશ્ચય, જન્મ અમારા જેવાનાંજ. ફકત થયેલા ધારણુ ભવની, પરીપૂર્ણતા કરવા કાજ,
( ૬ )
હે સુન્દર વર્તનવાળા ! હું', મુખરૂપ ચંદ્ર તમારૂ જોય, લાભ વડે એ માટા આનદ, રસને દિલ દ્રબ્યુ નહિં તેાય; હે દેવ ! જે નિમિત્ત અમારા, જેવા જનના ચિત્ત ચકાર, માનુ છું તે કારણ મનને, પથ્થરથી હું અધિક કંડાર,
( ૭ )
પુષ્કળ ભવના ભ્રમણ વડે જે, પ્રાપ્ત ઘણાં કમ્ટેથી થાય, દન, જ્ઞાન, ચરણુ, રૂપ, રત્નત્રયીએ પામ્યા આપ પસાય; તે ગઇ આળસ રૂપ નિદ્રાને, આધિન થાતા તે મેાજાર, હે સ્વામી ! આ કોની આગળ, જઇ કરવા મારે પાકાર
( ૮ )
થયે! મને વેરાગ્ય રંગએ, અવર જના છેતરવા કાજ, ધર્મ તણેા ઉપદેશ થયા મમ, લેાકેા રંજન કરવામાંજ; ને થયા વાદવિવાદ નિમિત્તે, મારા વિદ્યાના અભ્યાસ, હે ઈશ ! હાસ્યજનક વૃત્તાંત એ, કેટલું મારૂં કરૂ પ્રકાશ,
(4)
Jain Education International
!
For Private & Personal Use Only
www.jainelibrary.org