________________
[ ૧૧૯ ] શ્રીમદ્ રત્નાકરસૂરિ વિરચિત રત્નાકર પચ્ચીશીને ગુર્જર ભાષાનુંવાદ.
(સયા એકત્રીસા) મોક્ષ રૂપ લક્ષ્મીની માંગલિક કીડાના મન્દિર સમાન, ચરણ કમળ પ્રણમેલ જેમના, દેવેંદ્રો તેમજ રાજાન; ચાત્રીશ અતિશય શ્રેષ્ઠ શોભતા, કેવળજ્ઞાન કળા ભંડાર, એવાહે સર્વજ્ઞ ! પ્રભુ તમે, ચીકાળ વાર્તા જયકાર,
(૧) ત્રીજગના આધારભૂત છે, તેમજ કરૂણાના અવતાર, દુ:ખે નિવારી શકાય એહવા, દુનિયાના દળવા વીકાર; વૈદ્ય સમાન શ્રી વિત્તરાગ પ્રભુ, જ્ઞાનવંત વિભુ વિશેષ, વિનતી કરું છું આપ પ્રતિ હે, ભેળા ભાવવડે લવલેશ.
(૨) બાળ કડાએ કરી યુક્ત, વિકપ રહિત મા બાપની પાસ, નથી લતે બાળ કશુંએ, સત્ય હકીકત કરી પ્રકાશ એ રીતે હે નાથ ! રહેલો, આપની આગળ હું પસ્તાય, યથાર્થતા પૂર્વક દર્શાવું, મારે પોતાનો અભિપ્રાય.
(૩) પાળ્યું નહિ સુન્દર શિઅલવૃત્ત, તેમજ દિધું નહિં મેં દાન, તપે નહિં તપ બારે ભેદે, ઉત્તમ ભાવ થ ન નિદાન; આશ્ચર્ય હે પ્રભુ ! એ વર્તનથી, મેં આ ભવની મેજાર, ફેગટ ભ્રમણ કરીને નિશ્ચય, એળે ગુમાવ્યો અવતાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org