________________
1 t૧૮ ] ઉપકારી થઈ જીવ અનેકને, આત્મ કલ્યાણ કરાયે એ ઉપગાર અમાપ ઘડીભર, કિમ જાયે વિસરાય રે. વૃદ્ધિ૨૫ આત્મહિત વૃદ્ધિ નિમિત્ત ગુરૂનો, સમરથ ગુણ ગણુ ગાયે, સંવત ઓગણીસો તેરમાંહે, ગદ્ય આધારે ગુંથાયેરે. વૃદ્ધિ૨૬ અલ્પ મતિએ શેહેર વળામે, ગુરૂ ગુણ હૃદય સ્કુરાયે; અગીયારસે પચ્ચીશ ગાથાઓ, પદ્ય ચરિત્ર રચાયે રે. વૃદ્ધિ ર૭ વાચકવૃંદ શુભ વૃત્તિ પ્રયાસ એ, થાઓ સફળ સવા; “દુર્લભ”નરભવ સફળ કરે એહ, ચરિત્ર હૃદય પર ધ્યારે. વૃદ્ધિ૨૮
ઇતિ શ્રી મનુનિ મહારાજશ્રી વૃદ્ધિચંદજી જીવન ચરિત્ર
સમાપ્ત.
:::
:
કરે છે.
સં. ૧૯૭૨ ના
ચૈત્ર સુદી ૧૦
) ગદ્ય ચરિત્ર આધારે પદ્ય રચના કરનાર (દુર્લભ વિ, ગુલાબચંદ મહેતા વળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org