________________
Sો
.
[ ૧૭ ] જ્ઞાન વૃદ્ધિ નિપૂણ શાસ્ત્રોમે, અનુભવ જ્ઞાન કરાયે; આજ્ઞા આપે વિચરવા ચાદમાં, બુદ્ધિવિજય ગુરૂરાયોરેવૃદ્ધિ. ૧૧ આજ્ઞા સભા સમક્ષ વ્યાખ્યાનની, એહિજ પાયે ચાતુર્માસ રહિ ભાવનગમે, જાહેર બોધ સુનારે. વૃદ્ધિ૦ ૧૨ ગેધા પન્નર, સેળ ભાવનગરમે, ચાતુર્માસ કરાયો સત્તરથી વિશએ ચાર ચેમાસે, રાજનગર ગુરૂરાયેરે. વૃદ્ધિ. ૧૩ દલપતભાઈ ભગુભાઈ શંઘમે, સિદ્ધાચળ ગિરિ આયે; એકવીશમાં કરે ચાતુમોસએ, ભાવનગર ગુરૂરાયોરે. વૃદ્ધિ ૧૪ બાવીથી પીશ ચાર ચોમાસે, રાજનગર ગુરૂરાયેરે, સારા પુસ્તક ભંડાર એ સમયે, આ સ્થળ માંહે કરાયેરે. વૃદ્ધિ. ૧૫ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા નિમિત્ત ગુરૂરાયે; જાતા છ શમાં ચાતુર્માસ એ, રાણપુર કરાયેરે. વૃદ્ધિ પ્રસિદ્ધ ગુરૂ બુટેરાય પંજાબથી, સત્તાવીશમાં આયે; ચાતુર્માસ એ સાલને સાથે, રાજનગરમેં કરાયો છે. વૃદ્ધિ. ૧૭ અઠ્ઠાવીશ લીંબડી, ઓગણત્રીશ, સિદ્ધાચળ ગિરિરા; ઓગણીસોત્રીશ ભાવનગરમે, ચાતુર્માસ ઠરાયેરે. વૃદ્ધિ. ૧૮ રાજનગર એકત્રીશ, બત્રીશ, સિદ્ધાચલ ગિરિરાયે; તેત્રીથી પાંત્રીશ ત્રણ માસે, ભાવનગર ગુરૂરાયો રે. વૃદ્ધિ. ૧૯ છત્રી, સાડત્રીશ, વળા શહેરમાં, ચાતુર્માસ કરાયે; નિષ્કટક કરિ ક્ષેત્ર ઉત્તમ એ, ગુરૂ મહારાજે બનાયો. વૃદ્ધિ ૨૦ આડત્રીથી અડતાળી સુધિ રહે, ભાવનગર ગુરૂરાયે; વરસ એકાદશ શક્તિ અભાવે, તદન્ન નહિં વિચારે. વૃદ્ધિ૨૧ ચાર્તુમાસ કરે એકતાળીશ, એહ રિતે ગુરૂરાયો; કાઠીયાવાડના કઈક સ્થળેથી, કુમતિ કુર્તક હઠા રે. વૃદ્ધિરર સંવત્ત ઓગણી ઓગણ પચ્ચાસમે, ભાવનગર ગુરૂરાયે, સ્વર્ગવાસ સપ્તમી દિવસે, માસ વૈશાકમેં પાયે રે. વૃદ્ધિ. ૨૩ શાન્તમુર્તિ, નિપૃહિ, પ્રભાવિક, પૂર્ણ પ્રતાપ છવાયે; શુદ્ધ જિનમતની પિછાન આદેશ, તાસ પ્રતાપે પાયેરે. વૃદ્ધિ. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org