SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૧૬ ] કળીશ. (ગાયો ગાયો રે વિમલાચલ તીરથ ગાય....એ રાગ.) ગાય ગાયો રે વૃદ્ધિચંદ મુનિશ્વર ગાયે, જન્મ ગ્રહિ પંજાબ ભૂમિમે, નિમિત મનહર પાયે; સરલ સ્વભાવ કુશળ વ્યવહારમે, શિશુ વયથી જ જણાયો રે. વૃદ્ધિ. ૧ (એ આંકણી) કુમતિના સામ્રાજ્ય માંહે પણ, શ્રુત્ત ચિંતામણી પા; તવગ્રાહિ શુદ્ધ માર્ગ પ્રરૂપક, પ્રસિદ્ધ મુનિ બુટેરા રે. વૃદ્ધિ. ૨ કુમતિ કુટુમ્બ સહિત ગઈ એહથી. શુદ્ધ આલંબન પાયે તાસ પસાય દ્રઢ ધર્મ રાગ મે, ચરિત્રનાયક જોડાયો રે. વૃદ્ધિ. ૩ આત્મહિત વૃદ્ધિ કારણ ઘટમે, જ્ઞાન દીપક પ્રગટાયે; અનિત્ય, અશરણ, અસર સંસારકે, રંગ ત્તરંગ જણાયો રે. વૃ૦ ૪ લિન થતા વૈરાગ્યમે પૂરણ, માતા, પિતા, કુ સુનાયો; તાસ અનુજ્ઞા મેળવતા વરસ બે, નિજ ગ્રહવાસ વિતાયો રે. વૃ૦ રહિ જળ પંકજની પરે ત્યારે, વિનયથી આજ્ઞા પાયે આજ્ઞાપત્ર ધર્મ યશ શ્રેષ્ટિ કે, ગુરૂજી ઉપર લખાયો રે. વૃદ્ધિ૬ કઠિન સભ્ય સહિ કષ્ટ અનંતા, પ્રસિદ્ધ મુનિ બુટેરા ધમ ધ્વજ ફરકાવી પંજાબ મે, દિલ્લી મુકામે આયે રે. વૃદ્ધિ. ૭ શુદ્ધ માર્ગ સમરથ શિષ્યકી, શેધમે નિપૂણ જણા; તાસ પસાય ઓગણસે આઠમાં ચરિત્ર નાયક એ પાયો રે. વૃદ્ધિ૦૮ દિક્ષા ગ્રહિ એહ વર્ષ દિલ્લીમાં, ચાતુર્માસ ઠરાયે; નવજ્યાપુર, વિંકાનેર દસમે ભાવનગર અગ્યારમેં આયેરે. વૃદ્ધિ, ૯ બાર, તેર, રહિ રાજનગરમે, વડી દિક્ષા ત્યાં પાયો, મણુવિજય પન્યાસકી પાસે, પિત અને ગુરૂરાયેરે. વૃદ્ધિ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy