SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૫ ] શેકયુક્ત મહેચ્છવ કરિ, દાદા સાહેબ લહિ જાય, અગ્નિસંસ્કાર એ વાડી માંહે થાય; આરંભના કાર્ય વેપાર બંધ રહે આંય, કારખાના, મીલ, પ્રેસે, બંધ તે દિવસે થાય. શેક યુક્ત ખબર એ દેશાવરમાં જાય, હડતાળે સ્થળે સ્થળ દિલગિર સરવે થાય; ગુરૂ યાદ ગિરીના કાયમ સ્મરણના કાજ, થયા કેઈક ગામમાં જેહ જણાય છે આજ. - ૧૩ સંસ્કાર સ્થાનક પર તપાદુકા સ્થપાય, આરસ દેરીમાં શંઘ તરફથી આંય; નિર્વાણભૂમિમાં સાથે બે ગુરૂભાય, દાદા સાહેબ વાડીમાં નજીક નજીક કળાય. બસે ચાવી ગાથાએ પરિછેદ લખાય, તસ ગુણ સમૂહને પાર ન પામી શકાય? અનુસરતા તેહને આત્મહિત વૃદ્ધિ થાય, “દુર્લભ” ગુણ ગિરૂઆ કરિએ મનન સદાય ૧૫ ઈતિ સપ્તમ પરિછેદ ઉપસંહાર સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy