SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ૧૧૬ ] ↑ મુનિ મહારાજ શ્રી હેમવિજયજી, હા ગુરૂજી ૧૧ ઓગણીસા ચાલીશનારે, જેઠ માસ માજાર; શ્રાવક જીવા નામથીરે, ધેાલેરાના રહેનાર. ભાવનગરમાં તેહનેરે, દિક્ષા સ્વહાથે અપાય; શિષ્ય એ શુદ્રી ત્રીજે થયારે, હેમવિજય મુનિરાય. હા ગુરૂજી॰ ૧૨ ૭ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ વિજયધર્મસૂરિ હા ગુરૂજી ૧૩ આગણી ત્રૈતાળીશનારે, માસ વૈશાક મેાજાર; શ્રાવક બે મહુવા તારે, દિક્ષા લિયે તે વાર. ભાવનગર સ્વહસ્તકેરે, વદી પાંચમે અપાય; ધર્મવિજય, ધીરવિજયજીરે, શિષ્ય એ બેઉ નિમાય. હા ગુરૂ૦ ૧૪ નિજ હયાતીમાં થયારે, ધિરવિજય મુનિરાય; આજ્ઞા બાર એ કારણેરે, શિષ્યમાં તે ન ગણાય. ૮ શ્રીમદ વિજયનેમીસર હા ગુરૂજી ૧૫ હા ગુરૂજી ૧૬ આગણી પીસ્તાળીશનારે, જેઠ માસ મેાજાર; દિક્ષા મહુવાના શ્રાવકે રે, ગ્રહણ કરિ તે વાર. ભાવનગર સ્વહસ્તકે રે, શુઢી સાત્તમે અપાય; શિષ્ય પોતાના એ થયા રે, તેમવિજય મુનિરાય, હા ગુરૂજી ૧૭ ૯ મુનિ મહારાજ શ્રી પ્રેમવિજયજી પન્યાસ હા ગુ૭૦ ૧૮ બાળ બ્રહ્મચારી જ્ઞાતિએ રૈ, આસવાળ અહિંના જ; કરે ભાવનગર દેરાસરે રે, મહેતા તરીકે કાજ. શ્રાવક પ્રેમજી નામના રે, ધરિ વૈરાગ્ય વિચાર; એગણી છેંતાળીશ ના રે, માસ વૈશાક મેાજાર, ગુરૂમહારાજના હાથથી રે, દીક્ષિત અહિં તે થાય; શિષ્ય એ શુકલ નૃાદશી ૐ, પ્રેમવિજય મુનિરાય, હા ગુરૂજી ર હા ગુરૂજી ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy