________________
[ ૧૧૦ ] સદીધામૃત્ત ધારતા રે કઈક જી નિતારતા રે, ભવસાયરથી જે વ્હાલા મારા ભવસાયરથી જેહ. ......................(એ આંકણું) સંવત્ત ઓગણું ઓગણત્રીશે રે, રાજનગર મજાર; વડી દિક્ષા ગ્રહિને થયા રે, પ્રથમ શિષ્ય તે વાર. હો ગુરૂજી ૨ મૂળ ગુરૂજી અભાવથી રે, કેવળવિજય મુનિરાય; શિષ્ય પ્રથમ તસ સ્થાપતા રે, મુળચંદજી ગણું આંય, હે ગુરૂજી ૩ ૨ મુનિ મહારાજ શ્રી ગંભીરવિજયજી
અનુયોગાચાર્યજી પન્યાસ. યતિપણું તજી દિક્ષા વડી રે, રાજનગર મેજાર; પ્રસિદ્ધ મુનિ બુટેરાયના રે, હાથથી ગ્રહિ તે વાર. હો ગુરૂજી ૪ ઓગણું એકત્રીશમાં રે, સ્થાપતા નિજ ગુરૂરાય; ગંભીરવિજય મુનિ નામથી રે, શિષ્ય બિજા થાય. હે ગુરૂજી ૫
૩ મુનિ મહારાજશ્રી ઉતમવિજયજી. ઓગણીસે બત્રીશના રે, ફાગણ માસ મેજાર; પણ ઉત્તમચંદ નામના રે, ધોલેરાના રહેનાર. હો ગુરૂજી ૬ ઉત્તમ વિજય મુનિ નામથી રે, શિષ્ય ભરૂચે સ્થપાય; દિક્ષા દેતા શુદી ત્રીજે રે, નિત્યવિજય મુનિરાય. હો ગુરૂજી ૭
૪ મુનિ મહારાજશ્રી ચતુરવિજયજી પન્યાસ, માંગણી સાડત્રીશનારે, માઘ માસ મજાર; રાજનગરના શ્રાવકે રે, દિક્ષા ગ્રહિ તે વાર. હો ગુરૂજી ૮ ચતુરવિજય મુનિ નામથીરે, શિષ્ય ડીસામાં સ્થપાય; દિક્ષા દેતા સુદ પાંચમેરે, ઉમેદવિજય મુનિરાય. હા ગુરૂજી ૯
૫ મુનિ મહારાજ શ્રી રાજવિજયજી એજ વર્ષ માંગરોળનારે, શ્રાવક દિક્ષીત થાય; વળા શહેર પિતા કને રે, રાજવિજય મુનિરાય, હે ગુરૂજી ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org