SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ { ૧૦૯ ] તમ ઉત્તમ પુસ્તકે, મ૦ સંગ્રહવાને ગુરૂરાય મ. ક' છાવાળા એહમાં, મને શિષ્ય નિમિત્તે થાય. મ જ ન ભંડાર ઉત્તમ રીતે, મ. સહુ ગામ માંહે સચવાય; મ. .ધ કરે એ કારણે, મકેઈ સ્થળ માંહે ન વિંખાય, મ. - પીન ભંડારે કરાવતા, મ0 તિર્થોનું હિત જળવાય; મ. રિણા શ્રાવક વર્ગને, મ હરવખત કરે ગુરૂરાય. મ. મુક્ત સેવે કાર્યમાં, મ. આત્મહિતની વૃદ્ધિ થાય; મ. સાધ્યદ્રષ્ટિ એ રાખતા, મ. સ્વયમેવ સદા ગુરૂરાય. મ. મંદ મંદ હસતા હતા, મ હસતા કદિ તે ગુરૂરાય; મા ચરિત્ર સમાપ્ત અહિં કને, મએ મહાન પુરૂષનું થાય. મ સ્મરણ થવા વડે તેનું, મત્ર બની શકતા જેહ ઉપાય; મઠ અનુકરણ કરવા પ્રતિ, મ૦ ભવ્યાત્માએ દિલ હાય. મ. આત્મહિત જેના વડે, મપ્રાણી અનેકનું થાય; મ0 હેતુ ચરિત્ર લખવા તણે, મઠ છે એહ અમારે આંય. મ. વાંચકવૃંદ શુભ વૃત્તિએ, મગ કિધેલ અમોએ પ્રયાસ, મe પામે સફળતાને સદા, મ૦ ઈછે ઈમ દુર્લભદાસ. મ. ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ શ્રી મમ્મુનિ મહારાજ શ્રી વૃદ્ધિચંદજીના શિષ્ય ” સંપ્રદાયનું ટુંક વર્ણન. ઢાળ–અગીયારમી. ( સંવત્ત એક અલંતરેરે, જાવડશાનો ઉદ્ધાર—એ રાગ ) ૧ મુનિ મહારાજશ્રી કેવળવિજયજી વૃદ્ધિચંદ મુનિરાજને રે, શિષ્પ તણે સંપ્રદાય; ટુંક વર્ણન તસ જાણવા રે, ચરિત્ર આખરે અપાય. હે ગુરૂજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy