________________
[ ૧૧૨ ] ૩૦ સદગુણાનુરાગી સન્મિત્ર મુનિ મહારાજશ્રી કપુરવિજયજી ઓગણ સુડતાળીસના રે માસ વૈશાક મેજાર; બાળબ્રહ્મચારી જ્ઞાતિમાં રે, ઓસવાળ તે વાર. હે ગુરૂજી ૨૧ મેટ્રીકયુલેસનની કરી રે, પરિક્ષા જેણે પસાર; શ્રાવક કુંવરજી નામના રે, વળા શેહેર વસનાર. હે ગુરુજી ૨૨ ભાવનગરમાં તેને રે, દિક્ષા સ્વહાથે અપાય; શિષ્ય એ શુદી છઠે થયા રે, કર્પરવિજય મુનિરાય, હે ગુરૂજી ૨૩
આ શીવાય મુનિ મહારાજે–– ઉમેદવિજ્ય, દુર્લભવિજે રે, અમરવિજય મુનિરાય; મેઘવિજય, મુનિ આદિને રે, દિક્ષા સ્વહસ્તે અપાય. હો ગુરૂજી ૨૪ પણ એ બીજા મુનિરાજના રે, નામની દિક્ષા અપાય; તેથી તેમના શિષ્યની રે, નોટમાં એ ન મુકાય. હો ગુરૂજી ૨૫ તેમ એ ગુરૂ પ્રતિબંધથી રે, પામી વૈરાગ્યને ખાસ મુળચંદજી, નિત્ય વિજયજી રે, ઉમેદવિજયજી પાસ. હે ગુરૂજી ૨૬ કેટલાએક શ્રાવક પ્રતિ રે, દિક્ષા એ રિતે થાય; વિવિક્ષા તસ નામની રે, આ પેલી નથી આય. હે ગુરૂજી ર૭ “ દુર્લભ” સમય એ ગુરૂ તણે રે, શિષ્ય તણે સંપ્રદાય; વિચરતા આ વખતમાં રે, ઉપગારી બહુ થાય. હે ગુરૂજી ૨૮
ઈતિશ્રી સપ્તમ પરિછેદે શ્રી મુનિ મહારાજશ્રી
વૃદ્ધિચંદજી જીવન ચરિત્ર સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org