________________
[ ૧૭ ] આવે અહર્નિશ સાંભરી, મ. અનુપમ ગુણેને ચિત્તાર મ0 જીદગી સુધી જેમના, મ0 રહ્યા શુદ્ધ આચાર વિચાર. મ ૨ અપ્રમાદિ પણે રહ્યા, મસ્વપર હિતમાં નિત્ય ધ્યાન; મ. નિરર્થક કાળ ક્ષેપને, મ૦ કદિ કીધો ન બુદ્ધિ નિધાન. મ. લેક રંજન કરવા પ્રતિ, મ મેળવવા જ્ઞાન વિચાર; મ. કદિ ન ધરાવતા દિલમાં, મઈછાઓ એવી લગાર. મ. અવલોકન શાસ્ત્રો કર્યા, મ નિત્ય આત્મનું હિત કરનાર; મ. શ્રીમદ યશોવિજયજી, મઢ કૃત્ત અષ્ટક જે જ્ઞાન સાર. મ. પ્રીત્તિ વિશેષ તે ઉપરે, મ૦ નવીન ગ્રંથાદિ કાંય; મઠ રચવા નિમિતે જેહની, મળ અભિલાષા નથી વર્તાય. મ. તે પણ જે જે વાંચતા, મ0 ગ્રંથ પિતે ગુરૂરાય મ. સુક્ષમ વિચાર પૂર્વક તેમાં, મગ અવલોકન કરતા જાય. મ. પદએછેદ, પર્યાયાદિમાં, મ૦ કરિ બારીક રિતે તપાસ મ સુધારે કરે ગ્રંથમાં, મ0 જેથી તે ગ્રંથે ખાસ. મ. લાભકારક અતિ સર્વને, મો ઉપગના પૂરણ થાય; મ. બોધદાયક થતા અન્યને, મ0 ગ્રંથે એહવા શોધાય. મ. ૯ અપૂર્ણ નહિ આસ્તિકામાં, મ૦ શ્રદ્ધા વડે પૂરણ જેહ, મ. બોધ અમોધને આપતા, મ, નિરંત્તર એ ગુણ ગેહ. મગ 1૦ બાહ્ય અત્યંતર, આકૃત્તિ, મઠ બને હતિ જેહની શાંન્ત, મટ કહિ શકતા નહિં કોયને, મળ દુ:ખ લાગે એહવી વાત. મ. ૧૧ પથ્થ, તથ્ય, સત્ય, વચનને, મ. સ્વાભાવિક બોલવા ટેવ; મ0 આત્મવિર્ય નથી પડ્યું, મગ દેતા જ્ઞાન દાન તત્ત ખેવ. મ૧૨ સાધુ, સાધ્વી, ચાળીશને, મો દિધું આશરે દિક્ષા દાન; મ બ્રહ્મચર્ય પાળ્યું જન્મથી, મ. શિશુ વયથો વિનયવાન. મ. ૧૩ ચારિત્ર ધર્મ આરાધતા, સત્ર પરિપૂર્ણ પણે ગુરૂરાય, મ શક્તિ મંદ હોવા વડે, મઠ તપ બાહ્ય વિશે ન થાય. મ. ૧૪ પરંતુ અભ્યત્તર તપ વિષે, મા રહ્યા તતપર જેહ સદાય મ. બાહ્ય તપ શકિત પ્રમાણમાં મળ કરવા ઈચ્છક ગુરૂરાય. મ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org