SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૫ ] ઢાળ નવમી. ( હવે અવસર જાણી કરિયે સલેષણુ સાર...... કાળધર્મ પામતાં, વૃદ્ધિચ’દજી મુનિરાય; સમાચાર બહારના, ગામ અનેકમાં જાય; હડતાળ પડાવતા, અંધ આરંભના કામ; કરિ દેવ વાંદતા, શ્રાવકા ગામા ગામ. દિલગીર સ્થળ સ્થળ થયેા, શ્રાવક વર્ગ તમામ; સત્કાર્ય માં વાપરે, પુષ્કળ દ્રવ્યને તામ; કેઇક ગામામાં ગુરૂ મહારાજનું નામ; રહે યાદ નિરંત્તર, કિધા એહવા કામ. સ્થાપ્યુ. વળા ગામમાં, જૈન પુસ્તકાલય તામ; જોડી નામ મહારાજનું કિધા અવર શુભ કામ; લાગણી અતિશય ઇંહા, જૈનશાળા પણ થાય; ગુરૂરાજના નામથી, એહુ સમય પછી આંય. સત્કાર્યા વડેથી, ખ્યાતિ અમર રહિ જાય; ઉત્તમ પુરૂષાની, આખી દુનિયામાંય; પણ ભક્ત જનાની, લાગણીથી થતા કામ; ભક્તિની નીશાની, માત્ર એ જાણે! તમામ. નિસ્પૃહિ શિરામણી, પ્રસિદ્ધ મુનિ ખુટેરાય; ઉપગારી પ જાખને, ખાસ થયેલ જણાય; વૃદ્ધિચંદ મુનિશ્વર, શિષ્ય તેહના થાય; પ્રતાપી ગણી મુળચ ધ્રુજીના લઘુ ભાય. થયા મહાન તપસ્વી, ક્ષમા સમુદ્ર મુનિરાય; ખાંતીવિજયજી નામે, એહના એ ગુરૂભાય; પારગામી ષટ્ શાસ્ત્રના, જ્ઞાન સમુદ્ર કહાય; મુનિ આત્મારામજી, એહુના પણ ગુરૂ ભાય × Jain Education International For Private & Personal Use Only .એ રાગ. ) ( આંકણી ) ૧ ર m www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy