________________
[ ૧૦૪ ]
સ્વર્ગવાસી ૪૦
અગ્નિસ સ્કાર થયા પછી, ચિતા કરિ શાંત્ત; સ્નાન કરિ સરવે જના, મળીને સધાત. શેાકની શાન્તિ નિમિત્ત જતા, ઉપાશ્રયમાંય; મુખ્ય શિષ્ય પન્યાસજી,ગંભીરવિજયજી ય. સ્વર્ગવાસી૦ ૪૧ પ્રતિમાધ તસ સાંભળી, શાન્તિ ચિત્ત થાય; દુર્લભ સમય વિચારતા, સ્વસ્થાનકે જાય.
સ્વર્ગવાસી ૪ર
ર
ઢાળ આઠમી. ( પંચમ ભવ કાલાગ્ન સન્નિવેશ.......... ......એ રાગ ) કર્તા ગુરૂ મહારાજ શ્રીકાળ, આખા શહેર માંહે હુડતાળ; તમામ પ્રકાર તણા વ્યાપાર, અંધ રહ્યા તે દિવસ મેાજાર, ( એ આંકણી ) મીલ, પ્રેસેા, કારખાના તમામ, મત્સ્યજાળ, ખદર ના કામ; ખીજા સર્વ આરંભના કામ, તે દિવસે રહ્યા ખંધ તમામ, સારી રકમ શ્રાવક સમુદાય, એકઠી કરિ તે દિવસે આંય; આપે તેમાંથી અનેક પ્રકાર, દાન અનુકપા તે વાર. આરસ દેરી કરાવી તૈયાર, ઓગણીસા પચ્ચા મેાજાર; અગ્નિસંસ્કાર સ્થાનક પર આંય, મહારાજશ્રીની પાદુકા સ્થપાય, શ્રાવણ શુદ પુનમ દિન્ન થાય, કાર્ય એ શંધ તરફ્થી આંય; મુળચ`દજી, વૃદ્ધિચ'દ મુનિરાય, આવેલા પંજાબથી આય. એકજ દેશના વતની જેહ, બન્ને ગુરૂ ભાયે ગુણગેહ; સર્જીત હાય બને છે તેમ, નિર્વાણ ભૂમિ સાથે થઈ તેમ. ચાર વરસને આંતરે તેહ, અરસ પરસ દેરીમાં જે; પાદુકા પૂરવવત્ત સ્નેહ, જાણે ધરિ રહ્યા નજદિક એહુ અદ્યાપિ પર્યંત કળાય, દાદા સાહેબની વાડીમાંય;
66
,,
‘દુર્લભ ” રિસન ભકતા કરે, સ્મરણ ચિત્ત ઉપગારનું ધરે. .
Jain Education International
For Private & Personal Use Only
3
૪
પ
७
www.jainelibrary.org