SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩ ] દર્શન આપણને ફરી, આપશે ન દયાળ; દુરતિકમ ગતિ તાયરી, અહે કાળ કરાળ. સ્વર્ગવાસી૨૬ તારી પાસે પ્રાણી માત્ર છે, નિરૂપાય તમામ; આવા મહાન પુરૂષને, લઈ જઈ તે આમ. સ્વર્ગવાસી. ૨૭ દુશમનાઈ પુરી કરિ, અમસાથ આવાર; અમે પણ તારા હુકમને, તાબે રહેનાર. સ્વર્ગવાસી૨૮ હેવાથી તુજને અમે, કરિ શકીયે ન કાંય; ઘટિત નહોતું કરવું આવું, કાળ તુંજને આંય. સ્વર્ગવાસી. ૨૯ મહા પુરૂષ વધુ ટકતતે, આ દુનિયા માંય; લાભ અનેક પ્રકારના, જીવ અનેકને થાય. સ્વર્ગવાસી ૩૦ સંસાર સમુદ્ર પ્રતિબંધથી, એહના સાક્ષાત્ત, તરવા જીવ અનેકને, હેલે થઈ જાત. સ્વર્ગવાસી ૩૧ પ્રત્યક્ષ એ ગુરૂજી ચરિત્રને, અનુસરતા આંય; કર્મ જ ભારને તજી, હળુકર્મ થવાય. સ્વર્ગવાસી ૩૨ એહવા પુરૂષને લહિજતા, લાભ તુજને શું થાય; પણ તારાથી કેઈનું, સારૂ ન જોવાય. સ્વર્ગવાસી ૩૩ સુખમાં જે તે ભેળવે, રંગમાં કરે ભંગ; વિન નાંખે તું લગ્નમાં, એહવા તુજ ઢંગ. સ્વર્ગવાસી ૩૪ તારી ગતિ અસરાળએ, અહો કાળ કળાય; દોષ ન એમાં તાય, વિચારતા કાંય. સ્વર્ગવાસી ૩૫ ફેગટ ઠબકે તુજને આપે અમે આંય; દેષ અમારા કર્મને, સાફ તેમાં જણાય. સ્વર્ગવાસી ૩૬ ભાગ્યહીન અમે તેમાં, કહે શું કરે કેય; પુન્ય ઓછા ત્યાં અવરને, કહો વાંક શું હોય. સ્વર્ગવાસી ૩૭ અમેજ સંસારના મેહમાં, ડુબેલા તમામ; ભૂલ બીજાની શું કાઢવી, ખરેખર તે છે આમ. સ્વર્ગ૩૮ દેષ ન એમાં કેયને, શોકયુક્ત ઉગાર; ભક્તજનોના મુખથી, નીકળે તે વાર. સ્વર્ગવાસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy