________________
( ૧૦૧ ] લળી લળી ભકતો ગુરૂ મહારાજને, દેહ એ સમય નિહાળે; “દુર્લભ” એહવા ગુરૂ મહારાજને, એગ એ પંચમ કાળે.
પરમ૦ ૨૩
ઢાળ સાતમી, (વૈદરભી વનમાં વલવલે નૈશદધ નાથની નાર......... એ રાગ. ) સ્વર્ગવાસી ગુરૂજી થતા, ભાવનગર મેજાર; શહેર આખામાં ફરી વળ્યા, ખેદ યુક્ત સમાચાર. સ્વર્ગવાસ. ૧ દિલગીર એહથી અતિ થયે, શ્રાવક સમુદાય; એમાં તે આશ્ચર્ય શું ? બીજા પણ આંય. સ્વર્ગવાસી. ૨ ગુરૂ પરિચય એક વખતને, પામેલા જેહ, દિલગીર સાંભળીને થયા, દિલમાં બહુ તેહ. સ્વર્ગવાસી ૩ દેશાવરમાં તારથી, પોષ્ટ દ્વારા લખાય; સમાચાર નિર્વાણના, ચારે તરફ ફેલાય. સ્વર્ગવાસી ૪ તિર્થંકરના દેહને, દેવ દે કિધ, નિર્વાણ મહોચ્છવ પૂર, દ્રષ્ટાંત એ લીધ. સ્વર્ગવાસી) ૫ ભાવનગરના શ્રાવક, ભક્તિવત્ત આંય; તજવીજ એહ પ્રકારની, કરવા સજજ થાય. સ્વર્ગવાસી ૬ બીજે દીવસ આખા શહેરમાં, આરંભના કામ; બંધ તમામ પ્રકારના, કરાવ્યા આ ઠામ. સ્વર્ગવાસી૦ ૭ પ્રહ સમે આખા શંઘને, પુરૂષ વર્ગ તમામ; વંડામાં મારવાડીના, એકત્ર થ્યો તામ. સ્વર્ગવાસી ૮ સુશોભિત્ત શિબિકામાં, ગુરૂરાજને દેહ; ભક્તિવંત શ્રાવકે મળી, સ્થાપિત્ત કરે તેહ. સ્વર્ગવાસી. ૯ નયન નંદા કાચમ, શબ્દથી આકાશ; વની એક સરખે ચાલતા, થયું ચારે પાસ. સ્વર્ગવાસી. ૧૦ મહારાજશ્રીના પંચત્વની, પ્રાપ્તિ સમયથી જેહ; દિલગિરી ચતુર્વિધ સંઘને, થઈ હતી તેહ. સ્વર્ગવાસી૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org