SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ 40 ] હા ગુરૂજી૦ ૧૩ હા ગુરૂજી ૧૪ હા ગુરૂજી ૧૫ સ્મરણ થતા ઉપગારનુ` રે, શ’ઘના મનમાં આંય; પીઢ કાર્ય કાઈ એહવું રે, કરવા ઇચ્છા થાય. ઉપકાર નિરંત્તર છ્યા કરે રે, કરવુ એહવુ કામ; મહારાજશ્રીનુ તે સાથમાં રે, જોડી દેવું નામ. જેથી તસ ઉપગારના રે, અદ્ભુણી કઇક થાય; સારી પેઠે ચરચાવતા રે, આવા વિચારને આંય. સાના દિલમાં એ વાતની રે, લાગણી ઉત્તમ થાય; ચૈત્ર વદી એકમ દિન્ને રે, જનરલ મીટીંગ ભરાય. શધ સકળ મીટીંગમાં રે, મળતા વકતા અનેક; સ્મરશું ગુરૂ ઉપગારનું રે, વાણી વડે સુવિવેક. કરાવતા મીટીંગમાં રે, અસર કરાવી અપાર; સર્વાનુમત્ત એ સમે રે, થાય ઠરાવ તૈયાર. નામ જોડી ગુરૂરાજનું રે, સારા પાયા પર આંય; વિદ્યાશાળા એક જૈનની રે, સ્થાપવા નિર્ણય થાય. હા ગુરૂજી૦ ૧૯ ખરચ નિભાવવા એના રે, વ્યાજથી આવક થાય; હા ગુરૂજી ૧૬ હા ગુરૂજી૦ ૧૭ હા ગુરૂજી॰ ૧૯ રકમ એકત્ર એવી થયા રે, ઇચ્છા સહુની જણાય. હા ગુરૂજી૦ ૨૦ પેાત પેાતાની ઇચ્છાવડે રે, રકમ જે આમાં ભરાય; હા ગુરૂજી॰ ૨૨ સ્વીકારવી ખિન આગ્રહે રે, નિશ્ચય એ થઇ જાય. હા ગુરૂજી૦ ૨૧ મહારાજશ્રી પ્રત્તિ લાગણી રે, કેવી સહુની જણાય; પ્રતક્ષપણે તરી આવતી રે, એક કલ્લાકમાં આંય, ઇચ્છાપૂર્વક નોંધતા રે, રૂપીયા પાંચ હજાર; તું ભરાય મીટીંગમાં રે, કરિ વ્યવસ્થા વિચાર. અવર વિચાર કેઇક કરિ રે, શંઘ વિસર્જન થાય; “દુર્લ ભ”અનુપમ ભક્તિનું રે, સ્વરૂપ પ્રસંગે જણાય. હા ગુરૂજી॰ ર૪ હા ગુરૂજી૦ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy