SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૮ ] ઢાળ-પાંચમી. (સમકિત્ત દ્વારા ગભારે પેસતાજી...એ રાગ.) ગુરૂ મહારાજશ્રીના હવે અંગમાં, દિન પર દિન વ્યાધિ વૃદ્ધિ થાય રે, અવર વ્યાધિ ઉપરાંત સોજા તણેજી, વ્યાધિ એ સમયે દેખાય રે. (એ આંકણું) ગુરૂ ૧ જેર વિશેષ વધાર્યું એ વ્યાધિ એજી, પિતાની મેળે ન ઉઠાય રે; બંધ થયું બીલકુલ સુવાતણું છે, તે પણ સમતા અપૂર્વકળાય રે. ગુરૂ૦ ૨ ભાવનગરને શંઘ કરે ઘણાજી, ઓષધ ઉપચારે તે કાજ રે, કઈ પ્રકારે કચાશ રહે નહિંછ, દેશી પરદેશી વૈદ્યરાજ રે. ગરૂ. ૩ આવ્યા વ્યાધિ વૃદ્ધિ અટકાવવાજી, વૈદ્ય પંજાબથી સુખ દયાળ રે; બીજા વૈદ્ય વડોદરાના કરેજી, ચુનીલાલ કાયમ સંભાળ રે. ગુરૂ. ૪ દરબારી ડોકટર અહિંયા તણાજી, કરતાં શીવનાથ પ્રયાસ રે ખામી ન રાખી જરી ઉપાચારમાંજી, પણ જ્યાં વ્યાધિ પ્રબળતા ખાસ રે. ગુરૂ. ૫ કમ રાજાનું જ્યાં પ્રતિકુળપણું છે, તેથી આવ્યું નહિ કશું કામ રે; ચિતર વદી એકમની મીટીંગમાંજી, થયેલ ઠરાવને શંઘે તામ રે. ગુરૂ. ૬ ગુરૂ મહારાજ અમૃત્ત દષ્ટિ તળેજ, અમલ થવા તસ હાજરીમાં જ રે; વિશાક શુદી ત્રીજના દિવસેજી, કરવા ધાર્યું તુરત એ કાજ રે. ગુરૂ૦ ૭ ચડાવી વરઘોડે આડંબરેજી, શંઘ સમક્ષ ચતુર્વિધ આંય રે; મુનિ વૃદ્ધિચંદજી જૈનશાળા તણું, સ્થાપન એ શુભ દિવસે થાય રે. ગુરૂ૦૮ સાર મેળાવડે એહ પ્રસંગમાંજી, વિદ્યાશાળામહે ભરાય રે; હકિકત સાંભળી બહુ પ્રસન્ન થયાજી, જ્ઞાનવૃદ્ધિ ચાહે ગુરૂરાય. ગુરુ ૯ ખંત વિશેષ ગુરૂજી ધરાવતાજી, થાવા જ્ઞાન વૃદ્ધિના ઉપાય; કરિ ગોઠવણ એક મહેતાજી તજી, જૈનશાળાને માટે આયરે. ગુ૧૦ બહુ મોટી સંખ્યામાં અભ્યાસમાંજી, બાળકે જેનતણ જેડાયરે; મેહનલાલજી મુનિ આવ્યા હતા, મહારાજને શાતા પુછવા આંયરે ગુરૂ૦ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy