________________
[ 6 ]
ઢાળ થી. (સંવત્ત એક અઠ્ઠલંત્તરે રે, જાવડશાને ઉદ્ધાર–એ રાગ.) જન્મ ધારણ પંજાબમાં રે, કરતા મહારાજશ્રી એહ; પરંતુ દિક્ષા પછી ત્યાં રહ્યા રે, ત્રણ વરસ ગુણ ગેહ. હે ગુરૂજી. ભાવદયા દિલ ધારતા રે, ઉન્માર્ગથી બચાવતા રે; ભવ્ય જીને અનેક લ્હાલા રે મારા ભવ્ય અને અનેક. (એ આં) ઓગણીસે અગ્યારમાં રે, ગુર્જર પર થઈ એક આવેલા આ દેશમાં છે, ત્યારબાદ ગુણ ગેહ. હો ગુરૂજી રે પાછા ન ગયા પંજાબમાં રે, કાઠીયાવાડના હિત; જન્મ ધારણ જાયે કયો રે, ગુરૂજી એહ નિમિત્ત. હો ગુરૂજી૩ ચોમાસા આડત્રી કર્યા રે, ગુર્જર આવ્યા બાદ અરધો અરધ ભાવનગરમાં રે, તેમાં રહ્યા પુજ્યપાદ. હે ગુરૂજી ૪ તેથી ગુર્જર ભૂમિમાં રે, ભાવનગરનું હિત કરવા ગુરૂજી પધારીયા રે, જાયે એહ નિમિત્ત. હો ગુરૂજી ૫ ભાવનગર શંઘ ઉપરે રે, કિધો પરમ ઉપગાર; બાકી ન રાખી તેહમાં રે, આપી બેધ અપાર. હે ગુરૂજી. ૬ તાસ આલંબને થ્યા અહિં રે, કાર્યો શુભ અનેક વિનાશી લહિમ તણે રે, વ્યય કરવા સુવિવેક. હો ગુરૂજી ૭ જીર્ણોદ્ધાર ઉપાશ્રયે રે, નવીન ચિના કામ; અવર શુભ કાર્યો તણા રે, આવતા ફાળા તમામ. હે ગુરૂજ ૮ અનેક ગામેની ટીપના રે, ભરાવી આપતા આય; પુષ્કળ દ્રવ્ય વય એહમાં રે, ગુરૂ પ્રતિ બેધથી થાય. હો ગુરૂજી ૯ ઉપદેશામૃત્ત આપતા રે, નિરરર ગુરૂરાય; નિવારતા હતા કેઈકની રે, માનસિક વ્યાધિઓ આય. હા ગુરૂજી ૧૦ ભૂલ થવા દિધી નહિ રે, દિર્ધ દષ્ટિ ગુરૂરાય; વિરમાવ્યા પાપ કર્મથી રે, ચેપગ્ય જીવને આય. હે ગુરૂજી ૧૧ અધ્યાત્મ સ્વરૂપ જણાવતા રે, એગ્ય જીવોને સદાય; આવા અનેક ઉપગારની રે, ખામી ન રાખી જરાય. હો ગુરૂજી ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org