________________
|
ધ
ઢાળ ત્રીજ.
( પ્રીતલડી ધાણી રે અછત જીદ શુ...એ રાગ )
લાંબી મુદ્દત નવ દિક્ષીત્ત મુનિ વિતાવતા,
ગુરૂ આજ્ઞા હિ યાગ્ વહનને કાજ જો;
શિષ્ય ગભિરવિજયને વિનયવિજય જતા,
આગળ થ્યા પન્યાસ બેઉ મુનિરાજ જો. લાંબી॰ ૧ (એ આં)
અડચણ દૂર થવા હવે એ મુનિરાજની, ગંભીરવિજય પન્યાસને આવવા આંય જો; આજ્ઞા પત્ર દ્વારા થાતા ગુરૂરાજની, આવવા અહિં તૈયાર પન્યાસજી થાય જો. મગનલાલ સ્વરૂપચંદ શઘ સહિત જતા, વકીલ એ વખતે સિદ્ધાચળ ગિરિરાય નૈ; સાથે પન્યાસજી રાજનગરથી આવતા, તિર્થાધિપતી લેટિ ષિત્ત થાય જો. પોષ વદી છઠ્ઠું ભાવનગરમાં આવતા, હ સહિત ભેટ્યા અહિંયા ગુરૂરાય જો, ચેાગ વડનની તૈયારી તુર્ત્ત જ થતા, શુભ કા શરૂઆત એ વેળા થાય જો.
Jain Education International
સાધુ બાર, એકાદશ સાધવી, પેસતા, યેાગ વહન કીરિયા કરવાને આંય જો; પૂરણ થયે મહાવદ ચતુથી આવતા, ચાર સાધુ, આઠ સાધ્વીઓને અપાય જે. વિદિક્ષા ગુરૂરાજ તણી દ્રષ્ટિતળે, પ્રથમ ક્રિયા એ ભાવનગરમાં થાય જો; અધિક ઉચ્ચાહે શ્રાવક વર્ગ આવી મળે, “દુર્લ ભ” દ્રવ્યય સારા કરે તે આંય તે.
For Private & Personal Use Only
લાંખી
લાંખી
લાંખી.
લાંખી
લાંખી
3
૧
www.jainelibrary.org